SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કાકા હાથf]ળી "न हि मन्दोऽपि स्वाधीनममृतं परित्यज्य गरलपानाय स्पृहयति ।" આ દુનિયામાં મુખમાં મુખ કે જડ એ પણ મનુષ્ય પોતાની ! ગક પાસે અમૃત હોય તે તેને ત્યાગ કરીને સ્વપ્નમાં પણ વિષપાનની આ પૃહા કરતો નથી. તેમ આ સુભાષિતને ભાવ છે. - પણ દુનિયા તરફ નજર નાખીએ તે વિપરીત જોવા મળે છે. કારણ પિતાના સ્વાર્થમાં રકત લોકો આત્મહિતને માટે નિસંઘ મી દેખાય છે. ધર્મના વિષયમાં આજે બહુ જ ખરાબ હાલત છે. અમૃત સમાન શ્રી જિનધર્મની પ્રાપ્તિ થવા છતાં ય મોટે ભાગ તેમાં પ્રમાદી અને બેદરકાર બન્યો છે અને વિષ સમાન સંસાર જ સુખ તરફ આંધળી દોટ મૂકે છે. તે જ્ઞાની પુરુના કથન પ્રમાણે છે તેને જડ કહેવામાં સંકેચ કરવાનું કાંઈ કારણ છે ખરું ? “જડ કહેવા તે ગાળ નથી પણ તેની ચેતના માટેની પ્રેરણું છે તેમ સમજે તો કાલથી સુધારે થઇ જાય છે તે જ્ઞાની પુરુષોના ચિંતનને સાર્થક ન કરી આ જમ ગુમાવવાને બદલે સફળ કરવાનો પુરુષાર્થ આદરે પર તે જ અપેક્ષા. –પ્રજ્ઞાંગ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy