SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ . . ર 0 . 0 O ભવ આલાચના. છ વખત પાલીતાણાની પગપાળા યાત્રા. વર્ષમાં ૧૦૦૦થી વધુ સામાયિક, નવપદજીની ક્રિયા સહિત આળી અલૂણી. ત્રણ ઉપધાન, . ૧૦૮ અઠ્ઠમ ચાલુ. 0 શ્રાવકના બાર વ્રત ઉર્યાં હાય. . . હ o . ૫૪૨ : O . O . . પૂ. આ. શ્રી વિજય રામચ ́દ્રસ. મ. સા. નાં (જૈન શાસન અઠવાડિક) થાળી ધાઇ પીવી (કારી કરી મૂકવી.) ચાર મહાવિગઇ મધ, માંસ, મદિરા માખણુ તથા સાત વ્યસન જુગાર, શિકાર, પરગમન, વેશ્યાગમન, ચારી, માંસ ભક્ષણ, મદિરા દારૂ તમામ વ્યસન ત્યાગ ૦ પંચમી, અગિયારસ, પે।ષ દશમી, વીશ સ્થાનક તપ આંખિલે કે ઉસવાસથી, કે તેથી વધુ તપ. માસખમણુ એઠા માટે એલવુ" નહિ. દરરોજ ૧ કલાક ધાર્મિ ક ગોખવુ. પર્યુષણ પર્વના બધા કવ્યા ૰ માસિક ધર્મનું ચૂસ્ત સુંદર પાલન. પાઁચપ્રતિક્રમણ અતિચાર સહિત પૂર્ણ, બીડી, સીગારેટ, પાન-મસાલા જેવા વ્યસનાના ત્યાગ. પુદ્ગલ વાસિરાવાની ક્રિયા કરી હોય, ૨૪ ભગવાનનાં ચૈત્યવ‘દન-સ્તયનસ્તુતિ કઠસ્ત હાય. જીવનભર અવઢ્ઢ પચ્ચક્ખાણે એકાસણું, કોઈપણ પ્રાણીથી ચાલતા વાહન ઉપર બેસવુ' નહિ. ચાવિહારા સાળ ઉપવાસ બારે માસ ઉકાળેલુ પાણી પીતા હોય. જીવનમાં ૧૨૦૦થી વધુ ઉપવાસ અને ટાઇમ પ્રતિક્રમણ કરતા હાય. O ૪૧ લાખથી વધુ નવકાર મહામત્રના જાપ પૂ. ૩૬૦૦ પ્રતિમાની બે વખત જિનપૂજા કરી છે. ૯ લાખ મત્રના જાપ. ૨૧૦૦થી વધુ એકાંતરા તપની આરાધના. આય’બિલ જીવનભર મિથ્યા રવ, સરકસ, ક્રિકેટ ટી. વી. સિનેમા વગેરેના ત્યાગ. .. પગરખા ત્યાગ. વર્ધમાનતપની ૫૦ થી વધુ એળી. ૫૦૦ આય બિલ સળ`ગ કે એકાંતરા, આજીવન સપૂર્ણ બ્રહ્મચર્ય' સોડે અગર પુરુષ. સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જિનપૂજા (મહિનામાં ૨૫ દિવસ) દરરોજ સ્નાત્ર પૂજા. સિદ્ધગિરિગીરનારની ૯૯ યાત્રા કરી હાય. છે . . . .. . ર C 0 . . . અધ્યાત્મસાર, જ્ઞાનસાર, શ્રાદ્ધવિધિ, ઉદ્દેશ પ્રસાદ, અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, શત્રુ ંજય મહાત્મય, શાંત સુધારસ જેવા ગ્રંથાના ભાષાંતર વાંચ્યા હાય. છ'રી પાલિત સંઘ કાઢયા હોય તેમાં જોડાયા હૈાય. દન-જિનપૂજા કર્યા વગર વાપરવાને ત્યાગ ૦ રાજ અગર મહિને ૧ વાર જ્ઞાનના ૫૧ ખમાસમાં આપવા. ગુરુ ભગવતના યાગ હાય તા તેમને વ`દન કરવું ॰ જયાં સુધી ચારિત્ર મળે નહિ ત્યાં સુધી મનગમતી એક વસ્તુના ત્યાગ (અનુ. પાન ૫૪૭ ઉપર)
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy