________________
: ૫૩૩
વર્ષ ૪ અંક ૧૮૧૧] યમ અનુમોદન મહત્સવ વિશેષાંક :
૦ તેઓ ગુપ્ત સાધર્મિક ભક્તિમાં માનતા હતા. સાધમિકને ભિખ માંગતે નથી કરવાને ધર્મમાં સ્થિર કરવાનો છે. તેઓ તેમ પણ કહેતા સાધર્મિકને લેતા આનંદ ના હોય જેનાચાર જીવનમાં જીવતે હોય. બડેદરામાં એકભાઈ મળેલ મને વાત કરેલ કે મારે કેઈ ઓળખાણ-પિછાણ નહિ હું ગયે. સામાન્ય વાત કરી. ત્યાં તે તેમના કેઈ ભક્ત આવ્યા. મને પૂછયું તમારે શું કરવું છે. મેં કહ્યું. રૂ. ૫૦૦ હેય તે હું કાપડને બંધ કરૂં. તેમના શુભ આશિષથી મને ૫૦૦૦ મળી ગયા. મારે બે ટાઈમ પ્રતિક્રમણ, નિપૂન, ગુરૂભક્તિ, સ્વાધ્યાય વિગેરેમાં ટાઈમ મળતું. આજે પણ હું શેડા પૈસામાં સુંદર શાંતિવાળુ જીવન જીવી શકું છું. તે આ મહાપુરૂષની પા છે.
• તેઓ શિષ્ય સમુદાયને ભણાવવા બેસે કે શિષ્યને કંઈ પુછવાનું જ ન રહે જે કાંઈ સમજાવે તે સોપાંગ સમજાઈ જાય. ભણવા-ભણાવવાની કળા અદભુત હતી.
૦ ચાલુ વિહારમાં શિવેને વાંચના આપતા-પ્રવચને કરતા છતાં પણ જયારે જોઈએ ત્યારે આત્મ રમણતામાં મસ્ત.
૦ તેઓના અનુયાયી વર્ગ રાજસ્થાન, ગુજરાત, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર વિગેરેમાં વિસ્તર્યો હતે.
• તેઓની સામે ઠેર ઠેર કાળા વાવટા લઈ વિરોધ નોંધાવનાર વર્ગ તૈયાર થયે હતે. પરંતુ જ્યાં આ મહાપુરૂષનાં પગલાં પડે પ્રવચન શરૂ થાય ત્યાં તે વિરોધીઓના હૈયામાંથી વાવટા વિદાય થઈ જતા અને જિનવાણીનું ગુંજન શરૂ થઈ જતું. પિતાની ભૂલ થવા બદલ દુખ અનુભવતા! ઘણાં આવીને માફી માંગી જતા. મહાપુરૂષ હયાથી પ્રેમ આપતા,
• તેઓશ્રીના અંતિમ દર્શનાર્થે જે બંગલામાં ભાવિકે પહોંચ્યાં તે બંગ નામ ગાનુયોગ દર્શન' હતું. સૌ કેઈ આવા ગુરૂને નવ અંગે વાસક્ષેપ કરી જીવનને ધન્ય બનાવતા હતા.
– કાયમી પૂજા આંગી :શ્રી વર્ધમાનનગરમાં શ્રી વર્ધમાનનગર સંઘ તરફથી પૂ. પદ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયમી વર્ગારોહણ તિથિ નિમિત્તે કાયમ પૂજા અને આંગીના રૂ. ૧૨ હજારમાં મુકવામાં આવ્યા છે.