________________
૫૩૨ : પૂ.આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. સા. ના જૈિન શાસન અઠવાડિક
- દીક્ષા લીધા પછી શરૂઆતના કેટલાય વર્ષો સુધી ૪ કલાક સ્વાધ્યાય કરી પછી જ બેચરી વાપરતા.
૦ અન્ય સમુદાયની સાથે વ્યવહાર સારે જાળવતા પણ સિદ્ધાંતની બાબતમાં જરાય નમતું આપવાની તેમની તૈયારી કયારેય ન હતી.
૦ તેમના ઉપર જ્યારે કેસ થયા ત્યારે પણ તેમને મનમાં વ્યથા થઈ નથી. ચિત્ત પ્રસનતા ગુમાવી નથી. તેઓશ્રીના શિયરન જેઓશ્રી નમસ્કાર મહામંત્રના ઉત્કૃષ્ટ આરાધક હતા. જેમના પ્રત્યે સૌ કોઈને આદર સદ્દભાવ હતો. તે પંન્યાસજી મહારાજ સાહેબ વારંવાર કહેતા કે સિદ્ધગી આ મહાપુરૂષ છે.
0 મહારાષ્ટ્રમાં કોઈ વિહાર ન કરતું તે ભૂમિ ઉપર વિહાર કરી અનેક કુટુંબને ધર્મમાં સ્થિર કર્યો. મહારાષ્ટ્ર દેશધારક તરીકે ખ્યાતિ પામ્યા હતા.
૦ સ્વ. પ. પૂ. આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા સ્વ. પ. પૂ. આ. કે. શ્રી દાનસૂરીશ્વરજી મ. સા. એ વ્યાખ્યાન વાચસ્પતિનું બિરુદ આપ્યું હતું. પૂ. આ. કે. શ્રી વીરવિજય મ. સા. વારંવાર કહેતા હતા કે યહ સંઘ નવરત્ત व्याख्यानकार बनेगा.
૦ રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાળ, કલકત્તા વિગેરેમાં વિચર્યા હતા. પાવાપુરીમાં જિર્ણોધ્ધાર કરાવ્યું હતું. દિલ્હીમાં માસુ કર્યું હતું. રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ તથા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મુલાકાતે જાઈ હતી.
0 મોટા ભાગે દવા આયુર્વેદિક લેતા અમદાવાદના મહારાષ્ટ્રીયન વૈધ હાડકર તેમને પરિચય પામીને અત્યંત પ્રભાવિત બન્યા હતા.
૦ તેઓ સાધમિકભક્તિ માટે ફંડ કરાવવાની બાબતમાં સંમત ન હતા. ફંડ એટલા ફંદ તેમ તેઓ કહેતા. તે સાધર્મિક ભક્તિ કરવી જોઈએ.
મહાન દોષમાંથી મુકત. આ જગતમાં અજોડ-પવિત દેવદ્રવ્યની રહયા પૂ. ગુરૂદેવની રગેરગમાં પ્રસરેલી હતી. તેથી જ શત્રુંજય ગિરીરાજ ઉપર ત્થા નીચે દરેક માણસે પૂજારીઓને “દેવદ્રવ્યમાંથી પગાર અપાતે. જે અશાસ્ત્રીય છે. મહાન દેષ કર્તા છે. જે પૂ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ ઉપડૅશ આપે પોતાના અજોડ વકતવ્યથી શ્રાવક સમુદાયમાંથી પોતાના વ્યાખ્યાનમાં જ કરેડથી અધિક રૂપિયા એકત્રિત થતાં તેના વ્યાજમાંથી હવેથી કાયમ પગાર અપાશે. દર વર્ષે લાખ રૂપિયા દેવદ્રવ્યના બચાવી સકલ સંઘને મહાન દેવમાંથી મુકત કર્યો છે.