________________
= =.
=
.
/
=
હાલાદેશક .
આ વજયમસ્મૃતસૂરીશ્કરેજી મહારાજની છે No te lao độà Read 8 ca gegy
::::
Sાહી ના જ
- તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઈ) હેન્દ્રકુમાર સાજસજ્જલાલ શાહ
(૨૪ જ કેટ) 'સસુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવા) #ાચંદ જી ગુઢકા
(જ8)
AAKANNA • wઠવાડિક :
ઝાઝાZા વિરુદ્ધા ૨. શિવાય ચ
શાસનની વફાદારી કેળવીએ
ભવજલાધ તરીએ!
!
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ ભવ્ય જીવોના ઉપકારને માટે પ્રરૂપેલ છે 8 શ્રી જૈન શાસન જગતમાં સંદેવ જયવંતુ છે અને રહેવાનું છે. શ્રી જૈન શાસન તે છે હું પરમ પુરૂષના પુણ્યથી સ્વયં પ્રકાશિત જ છે. પરંતુ આ હંડા અવસર્પિણી કાળ અને છે છે તેમાં ય પાંચમે આરે એટલે તેની અસર શાસન ઉપર પડે અને શાસનને ઝળહળાટ છે ઓછો પણ દેખાય તે સહજ છે તેથી કાંઈ શાસનમાં ખામી છે તેમ કહેવું તે ખરેખર છે
મુખતાની પરાકાષ્ઠા છે. 8 શ્રી જૈન શાસનના સત્ય-સિદ્ધાન્ત ત્રિકાલાબાધિત છે અને રહેવાના પણ છે જ. 8 આ સિધાન્તમાં તે લેશ પણ ફેરફાર કેઈ કાળમાં થઈ શકે જ નહિ તેમ જ કઈ કરી શકે છે પણ નહિ. કારણ ભવભીરૂ ગીતાથ સુવિહિત એવા મહાપુરૂષોએ પણ ભારપૂર્વક ફરમાવ્યું છે છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં વચનના એક અક્ષરની પણ અશ્રદ્ધા જીવને મિથ્યા- 1 ત્વમાં ખેંચી જાય છે. એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળના નામે સિદ્ધાતમાં ફેરફાર કરવાનું છે મહાપુરૂષ સ્વને પણ વિચારતા નથી. દ્રવ્યાદિના કારણે ભાવની હાનિ થતી હોવાથી કે હજી આચરણે વધતીઓછી કરી શકે તે બને. સમ્યજ્ઞાન-દશન–ચારિત્ર એ જ મોક્ષમાગે છે તેના સંપૂર્ણ પાલન વિના જીવની મુકિત થવાની નથી. સમ્યગ્દર્શન એ જ !