________________
. ૨ : “ 9 0 0 " " શ્રી જૈનશાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ ૨ હ હોય, ત્યાં સુધી સુખની સામગ્રી વધુ ને વધુ પાપ કરાવ્યા વિના ન રહે. છે પૈસાની શોભા વિવેકપૂર્વકનું દાન છે, ખાવું-પીવું એ નથી! પાસે પડેલી ચીજને છે આ ખાવાની ખબર તે જનાવરને ય પડે છે. જનાવરમાંય બે જાત છે : એક કાગડાની છે અને બીજી કૂતરાની ! ખાવા પી ચીજ જોઇને કાગડો એના જાતભાઈએ ને બોલાવીને ખાય છે B છે, જ્યારે કૂતરાની જાત તે બીજા કૂતરાને ઘુસવા જ ન દે, સુખની સામગ્રી તે તમનેય 8
મળી છે. તમારો નંબર ભામાં કયાં લાગે–એ તમે જ વિચારી લેજો. 6 અવિરતિ એવું પાપ છે કે–જે દુઃખ પ્રત્યે અણગમો અને સુખ પ્રત્યે ગમો પેદા હું કરે છે, મિથ્યાત્વ એમાં મg મારે છે, અને કહે છે કે–આ તારું ડહાપણ બરાબર છે { છે અને કષાય એ માટેની બધી ધાંધલ-ધમાલ મચાવવામાં પૂરેપૂરા મદદગાર બને છે. આ
ધમથી મળેલી સુખ સામગ્રી ભેગવાય ખરી? સુખ ધર્મથી જ મળે, એ પણ જે ધર્મ કરીએ, એવું જ મળે–આ શ્રદ્ધામાં છે છેઅભવી, દુર્ભથી ભારેકમી લેવી અને દુર્લભધિ-આ ચારે પાકા હોઈ શકે છે. પણ એ છે છે શ્રદ્ધાની જેનશાસને કઈ કિંમત આંકી નથી. ધર્મથી આત્મગુણોનો આવિર્ભાવ થાય છે { આવી શ્રદ્ધાને જૈનશાસન કિ મતી ગણે છે.
લગભગ આખા સંસાર બે ચીજ સિવાય ત્રીજીમાં રસ નથી. એક રસ સંસાર છે K સુખને છે, બીજો રસ સંસારના સુખ મેળવવા માટે અનિવાર્ય ગણાતા દુઃખને છે ! 8 આ સિવાયની કઈ વાતમાં બેને રસ નથી. સુખ માટે દુઃખ સહવાની તમારી તૈયારી છે છે છે, પણ ધર્મ ખાતર દુઃખ સહવા કેણ તૈયાર છે? ધર્મ ખાતર દુઃખને સહન કરનારા છે છે કેક વિરલા જ જોવા મળે છે. છે દુષ્ટ-વિદ્યાએ સાધવા માટે પણ અમુક જાતનાં કષ્ટ વેઠવાની તૈયારી જોઈએ છે. હું
અમુક જાતના સુખને લાત મારવાનું સત્ત્વ દાખવનારો જ એ વિદ્યા સાધી શકે છે. થોડાં ! છે વર્ષો પૂર્વે મહમદ છેલ નામનો એક માણસ થઈ ગયો. એણે કઈ વિદ્યા સાધેલી. પણ આ છે એ વિદ્યા-સાધના પૂર્વે એણે વિદ્યાના અધિષ્ઠાતાને કેલ આપેલે કે-આપની સહાયથી છે 8 મળેલું કશું પણ હું મારા અંગત ઉપભેગમાં લઈશ નહિ! છે આ કલ આપ્યા બાદ વિદ્યા સિદ્ધ થયેલી. મહમદ છેલ મીઠાઈના થાળ પેદા કરી આ અનેકને ખવડાવતે, પણ પોતે લખું ખાઈને જ જીવતે ને જીવનભર દરિદ્ર રહ્યો. હું મામૂલી સાધના માટે પણ ચાટલો ભાગ જરૂરી ગણાતું હોય, તે ધર્મ માટે તો કેટલે 8 ભોગ આપ જોઈએ? તમે મને ભોગ આપે. તે જ ધર્મ તમને સુખ આપે. અને છે આ સુખને તમે મજેથી ભવટે કરો, તે ધર્મ રિસાઈને ચાલતે થાય. એક મામૂલી ૪ વિદ્યાની જાળવણી માટે, એ વેદ્યા દ્વારા સાંપડતી સામગ્રીને ભગવટે ન થાય, તે પછી છે ધર્મની જાળવણી માટે, ધર્મ દ્વારા પ્રાપ્ત થતી સુખ-સામગ્રીને મજેથી શી રીતે ભગવાય? છે