SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંતસાર સમુચ્ચય. –શ્રી પઘાન્તિક રસોઈ બનાવી હોય તે સઘળી સેવ તરીકે પ્રભુની આગળ ધરવી જોઈએ. " આ શ્રાદ્ધવિધિ નિશિથચૂર્ણિ, આચાર ઉપદેશ છેવદ્રા સંઘયણવાળે જીવ ઉત્કૃષ્ટથી ચોથા દેવલોકમાં જાય ઉપરાંત નહિ. - બ્રહ—૫ વૃત્તિ જિનકલ્પી સાધુઓ તે ભવમાં મોક્ષે જતા નથી કારણ કે આગમમાં તેમને કેવલજ્ઞાનનો નિષેધ કરેલ છે. આ બૃહત્ક૫ વૃત્તિ સંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા અને તિય દેવલેકને વિષે ઉત્પન્ન થાય છે પરંતુ અસંખ્યાતાવાળા નહિ. ' –ભગવતી શત-રર ઉદ્-૧ નરકમાંથી નિકળેલ છવ સંજ્ઞી નિમાં જજે પણ અસંજ્ઞીમાં નહિ. ભગ.શત-રર-૧-૧ નરકમાંથી નિકળેલ સંખ્યાતા કે અસંખ્યાતા આયુષ્યવાળ યુગલિક ન થાય. - ભગ-શત-૨૪ ઉ.-૨ સિદ્ધ ભગવંતના જીવને વ્યવહાર ચારિત્ર ન હોય. –-ભગવતી સામાયિકમાં અહારપાણી ન વપરાય પણ પૌષધમાં આહાર વપરાય. –નિશિથ ભાષ્ય એ જૈન શાસનના લવાજમ & દેશમાં પરદેશ એરથી પરદેશ સીમેઇલ ૧ વર્ષ રૂ. ૪૦ ૩૦૦ ૧૫૦ ૨ વર્ષ રૂ. ૮૦ ૩૦૦ - ૫ વર્ષ રૂા. ર૦૦ ૧૫૦૦ ૭૫૦ 4 આજીવન રૂા. ૪૦૦ –: શ્રી જૈન શાસન – Clo. શ્રીમતી જશમાબેન વી. મેઘજી તથા વેલજી વી. દેઢીયા - શ્રુત જ્ઞાન ભવન ૧ ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર ૩૦૦૦ ૧૫૦૦
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy