________________
અધ્ય
{ આવા. આમ જાગૃતિમાં સતત સહાયક–પ્રેરક ગુરુદેવને હમે પેઢીઓની–પેઢીએ ?
સુધી ભૂલી શકીશું નહીં, આજે આ ઉપકાર ચાર પેઢી સુધી તે ચાલે જ છે. મારા | ૩ પુત્ર પુત્રીઓના હૃદયમાં પણ આ જ ગુરુદેવ ચિર–સ્થાયી થઈ ગયા છે. મને શ્રદ્ધા છે કે છે છે તેઓના અંતિમ શ્વાસ સુધી તેઓ પણ આ ગુરુદેવને ઉપકાર કદીય વિસરી શકશે નહીં. આ
આવા ઉપકારી, ઉત્તમોત્તમ ગુરુદેવ અચાનક, હમને આપ સૌને આખા જૈન શાસ- 4 નને રડતા મૂકીને મેણા તરફ મહાપ્રયાણ કરી ગયા.
હમે, આપણે સૌ ખરેખર-સાચે જ નિરાધાર બન્યા હોઈએ, આપણું સર્વસ્વ છે લુંટાઈ ગયું હોય તેવી ચિંતા મન-હૃદયને સતત કેરી ખાય છે. આ ગુરુદેવ વગર છે આપણું શું થશે એ વિચાર આવતાં જ આંખે અશ્રુથી ભીંજાઈ જાય છે. છે હું આ લેખ દ્વારા “જિનવાણી” પાક્ષિકના સંપાદક ધર્મરાગી, ધર્મપ્રેમી, સુશ્રાવક છે
મુ. શ્રી કાંતિલાલ ચુનીલાલ શાહને વિનંતી કરું છું કે આપે આપના પાક્ષિક [વર્ષ છે ૧૬ અંક-૨)માં જિનવાણી” બંધ થવાની શક્યતાની આગાહી કરી હમારા આત્મા 8 પર લાગેલા તાજા ઘાને વધુ ઉડે કરી માટે આઘાત પહોંચાડે છે. છે. સ્વ. ગચ્છાધિપતિશ્રીજીથી હમે દૂર રહેતા હોવા છતાં પણ આપના પાફિકમાંના સ
પ્રવચનના આધારે તે હમે જીવન જીવતા હતા. આ૫ તે તમારા જીવનાધાર છે. આ ૨ સાહેબજીના ઉપકારને ખરો યશ તે આપશ્રીને અને આપશ્રીના પાફિક “જૈન પ્રવચન 8 અને “જિનવાણી” ને ફાળે જ જાય છે તે ચલાવવામાં કઈ તકલીફ હશે તે શાસન- 5
દેવ તે દૂર કરશે. તમોને સહાય કરશે જ. છે હમારા કુટુંબની જેમ કેટલાય કુટુંબના આત્માઓનું જીવન આ પ્રવચને પર 8 અવલંબિત છે. માટે આપ આ પાક્ષિકને બંધ કરી અનેક આત્માઓના દુઃખી હૃદયને છે વધુ દુઃખી કરવાનું નિમિત્ત ન બનશે. આ પ્રવચને તે હમારા આત્માને રાક છે. છે હમારા જેવા આત્માએ મેણા માર્ગની મુસાફરીમાં હજી શરૂઆત જેવા છે. હમાને છે
હમારી મંઝીલ સુધી પહોંચાડવામાં આપે અત્યાર સુધી જે સહાય કરી છે તે પ્રમાણે સહાય હું ચાલુ રાખી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાઈ આપ પણ અનંત સુખના ભોકતા બને એવી ? આશા રાખી વિરમું છું
પ્રચારકભાઈઓને નમ્ર વિનંતિ આપની પાસે ગ્રાહકનું લવાજમ ભરાયે-તુરત અત્રે ખબર આપવા વિનંતિ છે. આપની ! તે પાસે રકમ હારાણું હોય તે તુરત અત્રે મોકલી આપવા વ્યવસ્થા કરવા નમ્ર વિનંતિ છે
ગ્રાહકેને પણ જણાવવાનું કે જ્યારે લવાજમ ભરે ત્યારે કાર્યાલયમાં પણ એક 1 કે કાર્ડ લખી દેવું જેથી પ્રચારકેના વિલંબે તમેને તકલીફ ન પડે. –સંપાદક