________________
થયા. ધીરે ધીરે, જેમ જેમ ગુરુદેવનાં પરિચય વધતા ગયા તેમ તેમહા ધર્મોમાં વધુને વધુ સ્થિર થતા ગયા, હુમા ધના ફૂલ-ગુલામી રંગથી અતિ સુંદર રીતે ર'ગાઈ ગયા. ગુરુદેવના અસંખ્ય ગુણ્ણાને પરિણામે હુમને આ જન્મમાં સાચા ધર્મ પામ્યા હાવાથી તેમજ તિથંકર પરમાત્માના શાસનના રહસ્યને સાચી રીતે સમજયા હોવાની અનુભૂતિ થવા માંડી.
શકયા
એવા સાધુ
હમારા નજીકના અને દૂરના સગા દીક્ષિત થઈ અન્ય સમુદાયામાં હાલમાં પણ વિચરી રહ્યા છે, પરંતુ મારે પ્રમાણિકપણે આત્મસાક્ષીએ સ્પષ્ટપણે કહેવુ જ જોઈએ કે જે અને જેવુ... આત્મિક ભાથું હંમે આ ગુરુદેવ અને તેમના શિષ્યા ` પ્રશિષ્યા પાસેથી મેળવી શકયા છીએ તે અને તેવુ આત્મિક ભાથુ હુમા ખીજે કયાંયથી મેળવી નથી. અને એટલે જ અન્ય સમુદાયમાં—ગચ્છમાં સ’સારી પક્ષે હમારા સગા મહાત્માએ હાવા છતાં હમારા આત્મિક સબંધ, હમારા ધર્મ સંબધ તા આ સાથે જ થયા અને અંત સુધી રહ્યો. એમના પ્રવચનના અને તેમના વાત્સલ્ય ભાવના ઉપકાર તા કયા શબ્દમાં વવું' તે જ સમજાતુ' નથી. મારા સમગ્ર કુટુંબના આત્મા આના-સમગ્ર આત્મ પ્રદેશમાં
ગુરુદેવ
છેાડવા જેવા સ'સાર, લેવા જેવુ' સયમ, મેળવવા જેવાં મેક્ષ,
ના નાદ ક્ષણે ક્ષણે ગુંજતા કરાવનાર જો કોઇ વિભૂતિ હાય તા તે ફક્ત આ સ્વ. ગચ્છાધિપતિશ્રી જ છે. તેમને પામીને હમને એમ જ લાગ્યા કરે છે કે સમગ્ર સંસારમાં આપણે સૌથી મહાન પુણ્યાત્માઓમાંના એક છે કે જેમને આવા ઉત્તમાત્તમ ગુરુદેવને ભેટા થઇ ગયા.
જાપાનના
ડિ
ઈ. સ. ૧૯૭૩–’૭૪ ની સાલમાં મારા ૧૨ માસના જાપાનના અભ્યાસ પ્રવાસને ફૂંકાવીને મને ૧૦ માસમાં જ પરત ભારતની ધરતી પર ખેચી લાવી મને તે મહાપાપમાગ માંથી બચાવનાર આ જ મારા પરમપકારી ગુરુદેવ હતા. ઉત્તર સેંઢાઈ (Sendai) શહેરમાં ટાહુકુ યુનિવર્સિટી (Tohuku University)ના એર શન્ડ ગેસ્ટ હાઉસમાં એક રાત્રે સુતા સુતા તેમના પ્રવચનાના અંશા વાંચતા વાંચતા મારા મને પલટા લીધા. મનમાં ઉથલ-પાથલ શરૂ થઈ. આ ઉથલ-પાથલે ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ પકડયુ અને તે જ ક્ષણે નકકી કર્યુ કે હવે આ આત્માથી આ ધરતી પર વધુ રહેવ હી', મારૂ સ ંશાધન-અભ્યાસ કામ તા પતવા જ આવ્યું હતુ. જે થાડુ' ઘણું બાકી હતુ. તે ઝડપથી પતાવી ૧૦ જ દિવસમાં ભારત પરત આવી ગ. આ પ્રવચનાના ઉત્તમ સંગ્રહ મને જાપાન સુધી પહેાંચાડનાર મારા ઉપકારી પૂ. પિતાશ્રી હતા જેમના ઉપકાર કદી ભૂલાય તેમ નથી.