________________
તાજસજજુરીશ્વરજી મહાર/જી અાજેશ/t c૪થી ૨૪° --
હોહ/રદેશે2/ક ૨ જા. ૨૮૦૪૨૪મજa 1 222 PRYOY WY YEZIONE eyes
તંત્રીઓ:- ળ છે. પ્રેમચંદ મેઘજી ગુઢક્ત હેમેન્દ્રકુમૈર નજમુનાહ સુરેન્ચે રૂ જેઠ
(૧8 ()
( અઠવાડિક). आज्ञारादा विरादा च, शिवाय च मवायच
(જda)
વર્ષ ૪] ર૦૪૭ આસો વદ-૭ મંગળવાર તા. ૨૯-૧૦-૧ [ અંક ૧૨ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦૦ મારા-હમારા-આપણું જૈન સમાજના–સર્વ છાના પરમોપકારી ગુરુદેવ......
–પ્રોફેસર અમેદભાઈ રતીલાલ શાહ જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, હજારો-લાખોના તારણહાર, શાસનના આધાર, સન્માર્ગના રાહબર, જીવ માત્રના સતત આત્મહિતચિંતક, મેક્ષ માર્ગના અખંડ ઉપદેશક, વાત્સલ્ય વારિધિ, કરૂણુના સાગર, મારા જ નહી પણ મારા સમગ્ર કુટુંબના, . 8 અરે ! જેને સમાજના જ નહીં પણ સર્વના અનંતાનંત મહામહોપકારી, પ્રાતઃસ્મરણીય,
પરમારાધ્ય પાદ, તપાગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્દ વિજય 8 રામ રામ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અચાનક આત્મઘાતક વિદાયથી મારા કુટું
બના આત્માઓમાં જે શૂન્યાવકાસ પેદા થયે છે, જે આઘાત લાગે છે તે અવર્ણનીય છે છે. અમદાવાદ મધ્યે, અગ્નિસંસ્કારની ક્રિયામાંથી ગોધરા-ઘરે પરત આવ્યા બાદ ઘર
ખાલી–સુનું લાગવા માંડયું, હમારા આત્મપ્રદેશે જ જાણે ન લુંટાઈ ગયા હોય, તેમ ક્ષણે ક્ષણે એ મહામહોપકારી ગુરુદેવના અને તેનંત ઉપકારોની યાદથી હયુ ધ્રુસકેધ્રુસકે રડી દેતું. સૌની જેમ હમે પણ તમારા સૌથી નીકટના અને સૌથી વધુ એવા મહાઉપકારી ગુરુદેવને ઈ બેઠા હોવાથી મન શુન્યમનસ્ક થઈ ગયું હતું.
મારા દાદા સ્વ. શાહ ચુનિલાલ મેતિચંદ (પાલેજ, સ્વર્ગવાસ ઈ. સ. ૧૯૬૪), છે મારા પૂજ્ય પિતાશ્રી શાહ રતીલાલ ચુનીલાલ (પાલે જ હાલ અમદાવાદ-પંકજ સાયાટી # ઉ. વર્ષ–૮૩) તથા સ્વ. પૂ. કાકાશ્રી પનાલાલ ચુનીલાલ શાહના વખતથી એટલે કે આશરે ૪૦ કે ૫૦ થી વધુ વર્ષોથી હમ આ ગુરુદેવના ચરણની રજને સ્પર્શ કરી ઉપકૃત