________________
૮ » 1 /જયજ
જરુર
યજી મહારાજશ્વર,
ગીઓ.. N $
સરેરણt :૪૪ ૪જ
જ કાજ જે જરકસ (કેર રૂ. 1 - F
'હext?&(રક ૨ તા. 8
રચંદ મેઘજી ફક્સ
** (સુ ) હેમેન્દ્રકુમાર મજમ્મુ #હ
જટ) સુજ્જ જેઠ
) #/૨૬ પદમ2 ફુઢક/
(જa)
(અઠવાડિક) आज्ञारादा विरादा च. शिवाय च मवायच
-
સ
*
*
૧ વર્ષ ૪] ૨૦૦૭ આસે સુદ-૭ મંગળવાર તા. ૧૫-૧૦-૯૧ [ અંક ૧૦ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂ. ૪૦૦ તે રામચન્દ્રસૂરીન્દ્ર ચરણે મુજ નગ્ન શીશ નિશદિન રહો :
“ સાચને પડખે રહીને ઝુમતાં આપણે પળવાર પણ ખસવું નથી, સંકટ, દુખે પધારે સ્વાગતમ લેશ પણ સિદ્ધાન્તથી ચસવું નથી.
સાચને પડખે પરાજય હો ભલેઃ તે છતાં પાછું હવે ફરવું નથી.” આવા પ્રકારની નૈસર્ગિક સાત્વિક ખુમારી સાથે જેમનું જીવન મહાન છે, જેમનું 8 વ્યકિતત્વ મહાન છે, જેમના ગુણે મહાન છે, જેમની મહત્તા પણ મહાન છે તે છે
શ્રી જૈન શાસનના સુસફળ કર્ણધાર, સિદ્ધાન્તવાગીશ પૂજ્ય પદ આચાર્યદેવેશ શ્રીમદ્ R | વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજાની અણધારી વિદાયથી શ્રી જૈન શાસનનો | એક જાજવલ્યમાન યુગ પૂર્ણ થયો. પણ તેમના ગુણકીર્તન અને શ્રવણથી જીભ અને
કાનને તે પવિત્ર કરીએ તે ય પાવન થઈએ. છે “સંયમ-શાસ્ત્ર-સિધિપદનું સુરમ્ય સંગીત જગતભરમાં ગુંજતું કરવાનું શ્રેય આ 1 દેવાંશી મહામાનવને ફાળે જાય તેવું છે. કારણ જમાનાવાદના ઘેડાપુરમાં તણાઈને ૧ પિતાની જાતને “આધુનિકતા'માં અને સુધારકતામાં ખપાવવા મથતા ઉપદેશકે “સંયમ–
શાસ-સિધિપદની ઘોર ઉપેક્ષા અને અવગણના કરી રહયા હતા ત્યારે આ મુઠી ઉચેરા છે. મહામાનવના શ્રી મુખેથી “સંયમ-શાસ્ત્ર અને સિદિધપદને રણકાર સાંભળવો મીઠ, અતિ છે મીઠે લાગતો હતે. જેઓના સંયમ જીવનના સઘળા ય દાયકાઓ શાસન અને સિદ્ધા
તની સમસ્યાઓને સુલઝાવવામાં જ પસાર થયા હતા, ઝંઝાવાતમાં જેમને જન્મ થયે ( હતું, ઝંઝાવાત એ જ જેમનું જીવન હતું, ઝંઝાવાતની જોરદાર ઝડીઓ વચ્ચે પણ મેરૂ
પર્વતની જેમ અડગ રહી, જવામર્દી પૂર્વક ઝઝુમી શાસનને ઝંડે જેમણે અણનમ રાખ્યા હતા. સિદધાતના વિપ્લવ સમયે મડદાને બેઠા કરી દેતી જોમ જુસ્સાભરી જેમની વાણીનું શ્રવણ કરવું એ જીવનને અનુપમ લહા હતે.