SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ GUણી देहः पुत्रः कलत्रं वा संसारायै व सत्कृतः । वीतरागस्तु भव्यानां संसारोच्छित्तये भवेत् ।। દેહ-પુત્ર અને પત્ની આદિ સંબંધીઓને સારામાં સારો સત્કાર કરવામાં આવે તે જ છે પણ સંસારના પરિભ્રમણ માટે જ થાય છે. જયારે શ્રી જિનેશ્વરદેવોની ઉત્તમ પ્રકારે છે છે ભકિત કરવામાં આવે છે તે દરેક ભવ્યાત્માઓના સંસારના નાથને માટે અર્થાત મુક્તિને ? છે માટે થાય છે. = પરમષિઓએ આ લેકમાં સંસારને માર્ગ અને મુક્તિને માગ સ્પષ્ટ પણે બતાવી ! છે દીધો છે. જ્ઞાનીઓ તે ભારપૂર્વક ફરમાવે છે કે-આ શરીર તે એવું વિચિત્ર છે કે તેના છે ઉપરના રોગથી તેને ગમે તેટલું સાચવવામાં આવે, પિલવામાં આવે તે પણ અવસરે જ 8 આડું ચાલે. સંસારની પ્રવૃત્તિમાં “થનથનતા ઘડા” જેવું ચાલે અને ધર્મની પ્રવૃત્તિમાં છે છે “ગળીયા બળદની જેમ ચાલે–આવો મોટા ભાગને અનુભવ છે. જે ખરેખર ધર્માત્મા હોય તે જ આની પાસેથી વાસ્તવિક કામ લઈ, આ શરીરને સર્વથા નાશ થાય તેવી પ્રવૃત્તિ કરે. સંસારી છે તે પત્ની અને પુત્રાદિના રાગથી જે જોઈએ તે આપી સંસારનું જ છે R સર્જન કરી રહ્યા છે. કદાચ તે બેને ન આપે તે તે છાતી ઉપર ચઢીને પણ લે તેવા છે છે છે–આ અનુભવ ધરાવનારા કયારે પણ પત્ની-પુત્રાદિ ઉપર બેટે મેહ ધરાવે ખરા? 8 પત્ની-પુત્રાદિને મેહ જ સંસારનું કારણ છે તેમ સમજાય તેવું નથી ! | માટે કહ્યું પણ છે કે- પુદ્ગલાનંદી-ભવાભિનંદી જીવોને શરીર, ધન અને કુટુંબ છે 9 ઉપર રતિ હોય છે જ્યારે મોક્ષાભિનંદી જેને શ્રી જિનેશ્વરદેવ, શ્રી જિનમત અને છે આજ્ઞા મુજબ જીવતા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ ઉપર રતિ હેય છે. ! આજ વાતને આ ક્ષેકના ઉત્તરાદ્ધમાં સ્પષ્ટ કરે છે કે, શ્રી વીતરાગદેવની આજ્ઞા આ મુજબ કરાતી ભકિત સંસારના નાશને માટે થાય છે. છે માટે હું આત્મન ! ઉપકારી પરમર્ષિએ સંસારને માર્ગ અને મોક્ષનો માર્ગ બતાવી ? A દીધે. તારે જેમાં આદર હોય તે માર્ગે પ્રવૃત્તિ કર. –પ્રજ્ઞાંગ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy