SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પાછુ ૧ (( ૧ ૧૭ નો વેવિસાણ તિથરા | શાસન અને સિધ્યાન | ૩મમાડું. મહાવીર-પન્નવસાmi, છ રક્ષા તથા પ્રચારનું પત્ર-|| CRYO अनुपकृतः परहितरतः शिवदस्त्रिदशेशपूजितो भगवान् । पूज्यो हितकामानां जिननाथो नाथताहेतुः ।। ઉપકાર નહિ કરનારા ઉપર પણ ઉપકાર કરનાર, બીજાનું હિત કરવામાં જ રકત, મોક્ષને આપનાર અને ઉપલક્ષણથી મિક્ષ માગને બતાવનાર, ઇન્દ્રો વડે પણ પૂજાવૈલા, સામાન્ય જિન-કેવલીઓના પણ નાથ, અપ્રાપ્ત ગુણાને પ્રાપ્ત કરાવવા અને પ્રાપ્ત ગુણાની રક્ષા કરવા રૂ૫ વાસ્તવિક રીતે યોગ અને ક્ષેમ કરી વાસ્તવિક નાથપણાના હેતુભૂત એવા ભગવાન, હિતના ઇરછુ ક પુરુષોએ પુજવા યોગ્ય છે. ભગવાનની આજ્ઞાનું પાલન તે જ ખરેખરી તેમની પૂજા છે ! એઠવાડક અંક જ. શ્રી ન શાસન કાયૅાલય ત જ્ઞાન ભવના ૫દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) IND1A //// PIN- 6i005
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy