________________
આ મહાપુરુષના જીવનમાંથી ચારે પ્રકારના શ્રી સંઘના આરાધકને જાણવાનું અને ૪ 5 શીખવાનું મળે છે. શ્રાવક અને શ્રાવિકા માટે પોતાના કુળને સંસ્કારવાસિત બનાવવાનું છે સૂચન મળે છે. શ્રાવક કુળમાં કોણ જન્મ કક્ષાને આત્મા. આ આત્મા ઘેર 8 ચારિત્ર-મેહનીય બાંધીને આવ્યું હોય તે જ સંસારમાં રહે. શ્રાવકકુળના સંસ્કારથી છે છે તે સંયમની ભાવના જરૂર થવી જોઈએ. કુળના સંસ્કાર, શિક્ષણ, વાતાવરણ બધું એવું 8 હેય. વંશ ચલાવવાની ઈચ્છા, એ શ્રાવક માટે ધમેચ્છા નથી. દેરાસર ચલાવવાના છે છે બહાને પણ વંશ જ પેદા કરવાની વાત કરો એ ગ્ય નથી. પહેલાં સંયમની ભાવના વાળા બને. સંતતિને એવી બનાવે. ભાવના આવશે એટલે અનુમોદના આપોઆપ {
અનુદના આવ્યા બાદ કોઈ આત્મા સંયમી થત હશે, દીકરો કે દીકરી છે છે સંયમ લેવા જતાં હશે ત્યારે વાંધો નહિ આવે. તમને એવી ભાવના કદી આવી છે .
ખરી કે-જ્યાં સુધી મારા ઘરમાંથી એક પણ આત્મા સંયમી ન બને ત્યાં સુધી મારૂં છે કુળ વાંઝીયું ગણાય? તમે સંયમી ન થઈ શકે અથવા તે સંતતિ સંયમી ન થાય ? છે એ વાત જુદી છે, પરંતુ તમારી ભાવના કેવી હેવી જોઈએ? તમે તમારા કુટુંબીઓને કદી એવી પ્રેરણા કરી છે? શ્રી જિન મંદિરમાં અને ઉપાશ્રયમાં જઈને શું પામવું છે જોઈએ, એ સમજાવ્યું છે? ત્યાં જઈને આવ્યા પણ શું લઈને આવ્યું એવું કદિ પૂછયું !
છે? શ્રાવક પણ શાસનના પ્રભાવક બની શકે છે, પણ તે કયારે ! શ્રાવક, શ્રાવક બને છે છે ત્યારે ! અર્થાતુ-અ મહાપુરુષના જીવનમાંથી તમારે બે વાત શીખવાની છે. ૧–એક તે ન તમારે સુધરી તમારા કુળને ધર્મ સંસ્કારવાસિત બનાવવાની અને ૨-બીજું તમારી ! સંતતિને સન્માર્ગે જવાની પ્રેરણા કરવાની.
જેમ તમારે માટે બે વાત છે તેમ સાધુ-સાધ્વી માટે પણ બે વાત છે. એક તે ? સુંદર સંયમનું પાલન કરવાની અને બીજી તપની આરાધના કરવાની. આ મહાપુરુષે છેલ્લે સુધી સુંદર રીતે સંયમનું આરાધન કર્યું છે અને સાઠ વરસના દીર્ઘ સંયમ પર્યાયમાં રોજ ઠામ ચેવિહાર એકાસણી કરવા ઉપરાગત પ્રસંગે પ્રસંગે છ, અમર વિગેરે અને બત્રીસ ઉપવાસ સુધીની તપશ્ચર્યા કરી છે. દરેક સાધુ-સાધ્વીએ આવા છે સુંદર સંયમ અને એને ઉજાળનારા આવા ઉચ્ચ કેટીના તપનું આરાધન કરવું જોઈએ, 1 સંયમનું સુંદર રીતે પાલન કરવામાં આળસ કરવી જોઈએ નહિ. સંયમ પામ્યાની { ખરી સફળતા તે એની સુંદર રીતે આરાધના કરવાથી જ છે. વળી ખાસ કરીને યુવાન જ સાધુ-સાદેવીએ નિરંતર ઓછામાં ઓછું એકાસણું તે કરવું જોઈએ. તપથી જ સંયમ છે દીપે છે. એકાસણું કરવાથી ઘણું ઘણું લાભ થાય છે. સ્વાધ્યાય માટે સસ્ય વધુ મળે
છે. સંયમની ક્રિયા કરતાં શારીરિક કૃતિ સારી રહે છે, રેગાદિ પણ પ્રાયઃ એછા ને પ્રમાણમાં થાય છે અને આરાધનામાં ઉજમાળ થવાય છે. માટે દરેક સાધુ–સાવીએ તપ શક્તિને ખીલવવાનો પ્રયત્ન કરે છે ઈએ. સાધુ-સાવી ને આવી રીતે તપ