________________
શક્તિની ખલવણી કરે તો આજે જે કેટલાક ધમી આત્માઓને પણ આવીને બળતે હૃદયે ફરિયાદ કરવી પડે છે તે અને ધમ દ્રોહીઓ જે નાની નાની વાતને મોટું ને ખોટું રૂપ આપીને પ્રભુ-શાસનની નિદા કરે ને કરાવે છે તે ઘણે અંશે અટકી જાય. દરેક સાધુ-સાધ્વીએ એકાસણું જ કરવું, એમ કહેવાનો આશય નથી પરંતુ જે જે સાધુ- તે સાવીથી બની શકે તે દરેકે જરૂર કરવું અને સૌએ તપની શકિતને વધુ ને વધુ ! ખીલવતાં જવું. આ રીતે સાધુ-સાદેવીએ પણ આ મહાપુરુષના જીવનમાંથી ખાસ બે વાતે શીખવાની છે. એક તે સંયમનું પાલન અને બીજી તપની શકિતની ખીલવણી.. આ બે વાત તરફ ધ્યાન અપાય તે આજે પણ ઘણે ઉપકાર થઈ શકે તેમ છે.
આ રીતે આ મહાપુરુષના જીવનમાંથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ શિક્ષણ લેવાની જરૂર છે. અને એવું શિક્ષણ લેવાનો પ્રયત્ન થાય તે જ આવા મહાપુરુષની સ્વર્ગારોહણ તિથિની ઉજવણી ફળે. આવા ઉત્તમ પ્રકારના ચતુર્વિધ શ્રી સંઘથી શાસન જરૂર દીપે. .
આ સિદ્ધાંત સા ર સ મુ ય
–શ્રી પબ્રાન્તિક સમકિતથી નહિ પડેલો જીવ ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવમાં મુકિત મેળવે છે.
સૂત્રકૃતાંગ ૧૪ આવૃતિ છે તીર્થકર મહારાજાએ કેવલજ્ઞાન પામ્યા પછી ગોચરી જતા નથી. ઠાણું-વૃતિ મહાવીર સ્વામીના તીર્થમાં સાત નિન્દ થયેલા છે. ઠાણુગ સૂત્ર વૃતિ છે વંદન કરનારાઓને તીર્થંકર મહારાજાએ ધર્મલાભ આપે છે. ઠાણુગ વૃતિ છે
સમવસરને વિષે દેવતાઓ જલ, પુપની વૃષ્ટિ કરે છે તે પ્રાયઃ કરીને સચિત્તની | જ સંભાવના છે.
સમા, પ્રયા. સે. ૧ પુછપની વૃષ્ટિ ઉપર ચાલવાથી તેના જીવને કિલામલા થતી નથી પણ ઉપરથી તે છે. ? જીવે અરિહંત પ્રભુના અતિશય અત્યન્ત આનંદને પામે છે. સમયા. પ્રવો. શાંતિનાથ પ્રભુના નિર્વાણ સમયે ૩૨ ઇદ્રો આવ્યા હતા.
સમ. સૂત્ર પ્રકન ચિંતા મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ રાત્રિનું માન સરખું હોય છે તથા છ ઋતુઓ સદાય છે હોય છે.
ભગવતી ૧૨ શતકે સાવીએ કેઈને દિક્ષા આપી શકે નહિ તથા પ્રાયશ્ચિત પણ આપી શકે નહિ. ૫
- સાડાનવ પૂવી શ્રી આર્ય રક્ષિતસૂરિ મ. સમાચારી છે