________________
જીવનને ઘણું આદભૂત બનાવ્યું હતું. એમનું જે સંયમપાલન હતું એ પણ આજ દિન સુધી બરાબર રીતે સૌમાં જળવાયું હતું, તે આજે શાસન પ્રભાવના થાય છે છે છે તે કરતાં ઘણી વધારે થઈ શકત. આટલા માટે કહેવું પડે છે કે-તેઓ પોતાના છે
સમયના ઘોર સંયમી હતા. છે તેમનું શરીર પણ એવું હતું અને તેમના કુટુંબીજને પણ એવાં હતાં કેને સંયમની અને સંયમને ઉજાળનાર તપની આરાધના ઉચ્ચ કેટિની થઈ. તેઓ કુટુંબના છે. સંસકાર પામીને નીકળ્યા હતા. તેઓનું કુટુંબ ઘર્મ વાસિત હતું. '
સાઠ વર્ષના દીક્ષા પર્યાયમાં તેઓએ કદિ પણ એકાસણાથી ઓછું તે તપ કર્યું જ છે નથી. માત્ર એકાસણું જ નહિ, પરંતુ એકાસણા સાથે તેઓ નિયમિત ઠામ ચેવિહાર છે કરતા. તમે જાણે છે કે-શ્રી જૈનશાસનમાં અહિંસાને મહા ધર્મ માનવામાં આવે છે.
પરતુ અહિંસાને ટકાવે કે સંયમ અને સંયમને ઉજાળે કે? તપ. માટે જ છે 1 પ્રભુ-ધર્મને અહિંસા, સંયમ અને તમય કહેવાય છે. શ્રી જિનાજ્ઞા મુજબ અહિંસા, ૨ 1 સંયમ અને તપની આરાધના થવી જોઈએ. આ મહાપુરૂષે તે યથાશક્ય કરી હતી. છે - સાઠ વર્ષનું સંયમ અને તેમાં ત્રણ સાઠે ય દિવસ. ઠામ વિહાર એકાસણાં, એ શું જેવી તેવી દશા છે? આવા મહાપુરુષનાં તપ અને સંયમ યાદ કરીએ, {
એની અનુમોદના કરીએ, જીવનમાં એ લાવવા પ્રયત્ન કરીએ તે લાભ છે T થયા વિના રહે જ નહિ, ગુણપૂજા તે ગુણને લાવનારી છે અને હેય તેને ?
વધારનારી છે. ગુણ પણ કે? કેર, આવા ગુણેની યાદથી પણ લાભ થયા વિના રહે જ નહિ, પરંતુ એની છાયા આત્મા ઉપર પડવી જોઈએ. ? સ્વર્ગસ્થ ગુરુદેવની અને મહાપુરુષની સ્વર્ગારોહણ તિથિની ઉજવણી એક જ ઈરાદે 1 થાય છે, અને તે એ કે-એવા મહાપુરુષનું નામ સ્મરણ કાયમ રહે, એવા ગુણે જાગતા છે. તે રહે, એવા ગુણો પ્રત્યે બહુમાન વધે અને એથી એવા ગુણોની પ્રાપ્તિ બની રહે. એ છે
ઈરાદે જ આવી ઉજવણીની યેજના થાય છે અને થવી જોઈએ. આને જયંતિ પણ છે કહેવામાં આવે છે. જય સાધી ગયા તેની તીથિ ઉજવવી એનું નામ છે જયંતિ. જય જ 1 કેને? આત્મશત્રુઓને.
આ મહાપુરુષનું સંયમપાલન અખંડિત હતું. એમની તપોવૃત્તિ ઘણા ઉચ્ચ પ્રકારની છે. ન હતી. તેઓ અનેક શાસન સેવકે મુકી ગયા છે. એમના નામે સેવા કરનારા અનેક 0 નીકળે તેનું પુણ્ય એમને ફાળે પણ જાયને? આથી સમજી શકાશે કે-આ મહાપુરુષે !
માત્ર રીતસરની આરાધના કરી હતી એટલું જ નહિ પણ આરાધના સાથે બીજાઓને છે T ઘણે લાભ આપ્યો હતો અને હજુ પણ એ મહાપુરુષના પ્રતાપે સમાજને લાભ