________________
તા. ૨૪-૯-૯૧ : વર્ષ
૪ અંક ૮ :
* ૩૧૫
૦ લગભગ ૭૫-૭૮ વર્ષની એકધારી વાણી વહાવતા હોવા છતાં આપને ક્યારેય
આપના શબ્દોને પાછા ખેંચવાની જરૂર પડી નથી. ૦ વિક્રમની ૧૯૭૬ની સાલમાં કેવળ પ્રવચનના માધ્યમથી આપે અમદાવાદની હોટલ
બંધ કરાવીને વિક્રમ સ્થાપ્યો હતે. ૦ પ્રવચન બંધ રાખવાનું કહેવા આવેલા ખાસ ભક્તને આપે કટુ સત્ય સંભળાવી
દીધું હતું. ૦ વિક્રમની ૧૭૬ની સાલમાં ભદ્રકાલીન વરસેથી અપાતે બલિને બોકડે આપની
વાણીથી અભયદાન પામ્યા અને બલિપ્રથા કાયમ બંધ થઈ હતી. • બે વર્ષ પહેલા જ શુદ્ધમાર્ગની સ્થાપના માટે આપની શુભપ્રેરણાથી શ્રી શત્રુંજય
મહાતીર્થ માં ફક્ત ૧૦ મીનીટમાં સવા કરોડ રૂપીયા ભેગા થઈ ગયા હતા. ૦ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લેખંડી પુરૂષ પણ આપની પાંચ મીનીટની મુલા
કાતમાં આપની નીડરતા અને ધર્મનિષ્ઠાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ૦ મહાત્મા ગાંધીજીએ પણ આપના બહુ ચગાવવામાં આવેલા એક પ્રવચન પંક્તિ
વિવાદમાં આપની તરફેણમાં અભિપ્રાય આપ્યો હતો. ૦ આપની હાજરજવાબીથી આપની પ્રવચનસભા સદાકાળ પ્રશ્નોથી ગાજતી રહેતી હતી અને શ્રોતાઓ બધા સંશયરહિત બનીને જતા હતા. આપના પાર્થિવ દેહના દર્શન કરવા માટે પણ હજારો માણસને પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. રાજનગરના દરેક રાજમાર્ગો ઉપરથી પસાર થતી આપની પાલખીના દશન કરવા માટે લોકે દરેક માર્ગો ઉપર કતારબંધ ઉભા હતા. મકાનના છાપરા અગાસી–બારીઓમાંથી લોકો આપના અંતિમ દર્શન કરવા કલાક સુધી ઉભા હતા. છેવટે વિક્રમસર્જક અગ્નિસંસ્કારની બેલીપૂર્વક આપની અંતિમક્રિયા થઈ હતી.
અતમાં આપના પગલે-પગલે વિકમ સતા હતા. આપની આઘાતજનક વિદાયથી જૈનશાસનમાં એક જબરદસ્ત શિન્યાવકાશ સર્જાયે છે. બસ, આપ જ્યાં ત્યાંથી અમારા ઉપર એવા આશીર્વાદ વરસાવે કે અમે આપે દર્શાવેલા સત્યભાગે પ્રગતિ કરતા રહીએ એ જ અમારી અંતરની આદર્શ અભિલાષા છે.
છે વંદનાપા જ ૦ શેઠશ્રી મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ૦
૦ શેઠશ્રી મોતીશા લાલબાગ જૈન સંઘ ૦.