SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ : શ્રી જૈન શ સન (અઠવાડિક) ૦ છેલ્લા ૨૫૦૦ વર્ષના પ્રાપ્ત ઇતિહાસ મુજબ સંયમપર્યાયના ૭૫ વર્ષ અને આચાર્યપદ પર્યાયના ૫૦ વર્ષ પૂર્ણ કરનારા બડભાગી આચાર્ય ભગવંતેમાં આપે નવમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૦ આપને વિરોધી કહેવાતે વગ પણ આપની શાસ્ત્રચુસ્તતા અને સમર્પિતતાના બે મોઢે વખાણ કર્તા હતા. ૦ આપની દિક્ષા તિથિના દિવસે કેટલાં કેટલાક વર્ષોથી હાર સંયમ પ્રેમીએ ભેગા થઈને જિભકિતથી માંડીને અનુદાન, અભયાર સુથીના પુય કાર્યો વિપુલ પ્રમાણમાં કરતા હતા. ' ૦ આપના સતત, સાનિધ્યમાં રહે ારા મનુષ્યને સૂર્ય દરરોજ નૂતન પ્રેરણા અને ખુમારીને સંદેશ લઉને ઉગ હસ્તે. ૦ આજે માણસને પૂતિ સંખ્યામાં મને પણ ગળતા તેથી ત્યારે આપને કેઈને પણ - ઈર્ષા આવે એટલી હદે વિશાળ સંખ્યામાં ભકતવર્ગ મળે હતે. ૦ આપના આગમનની. સાથે જ નાના ગામડાઓ મેળામાં ફેરવાઈ જતાં હતાં અને નગરના રાજમાર્ગો જનમેદનીથી ઉભરાઈ જતા હતા. ૦ આપની દીક્ષા સમયે સાગરના ઝંઝાવાતી પવન, સામે કેઇના પણ રક્ષણ વિના દિપકે ઝીંક ઝીલી હતી તેમ આપે પણ જીવનમાં આવેલા દરેક સંધર્ષે વખતે , આપબળે ઝઝુમી- સત્યની જ્યોત જલતી રાખી હતી. • અમલનેર – સુરેન્દ્રનગર - ખંભાત – પાલીતાણા-સુરત-મુંબઈ તેમજ અમદાવાદ જેવા શહેરમાં એક સાથે આપે સંખ્યાબંધ, આત્માઓને દીક્ષા આપી હતી. • અમને અનેકવાર કેમાં લઈ જવામાં આવ્યા છતાં દરેક વખતે આપ જવલંત વિજય પ્રાપ્ત કરી બહાર આવ્યા હતા શ્રી ચ મસાલીયાને અપાયેલી તાતી મુલાકાતમાં આપે દુનિયાને વેધક સવ્વાલ પૂછ હતું કે- શું સત્યને વળગી રહેવું એ કાંઇ છીપણું કહેવાય ?' ૦ આ ૬ વર્ષની બુઝર્ગ વચ્ચે પણ દરરોજ બે કલેક કંઠસ્થ કરતા હતા ૦ અંદગીમાં એક જ વખત આપની વાણી સાંભળનાર માણસ આપના ટંકશાળી શબ્દોને કયારેય પણ ભૂલી શકતે નહી. ૦ આપના મુખે વાથના સાંભળવી એ સાધુ માટે સાધુજીવનની મજા માણવા જેવી પળે ગણાતી હતી.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy