________________
-૯ હ જાર હર મહારાજ - - - ૯
છે નમામિ નિત્યં ગુરુરામચંદ્રમ્ | તપાગચ્છનાયક પ્રતાપી આચાર્યદેવની અણધારી વિદાય ૦ જેઓ સમગ્ર શ્રમણસંઘમાં સૌથી વધુ વય ધરાવતા આચાર્ય હતા , ૦ જેઓ સચોટ સત્ય શાસ્ત્ર-આગમજ્ઞાન ધરાવતા ગીતાથમૂર્ધન્ય હતા ૦ ( જેઓ સૌથી વધુ સંયમપર્યાય ધરાવતા સંયમભૂતિ હતા ૦
૦ જેઓ સૌથી વધુ આચાર્યપદ ધરાવતા સૂરિપુરંદર હતા ૦ ૦ જેઓ ૧૦૦ થી પણ વધુ શિષ્યોના ગૌરવવંતા ગુરુદેવ હતા ? ૦ આવા હજારો ભકતેના હદયસિંહાસને અવિચલપણે બિરાજમાન છે પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વર્ગસ્થ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજા ! શેઠ મોતીશા લાલબાગ જન સંઘના અગણિત આરાધક ભાઈઓ આપના
પરમપવાનપદકમલમાં ભાવભરી વંદનાંજલિ અર્પે છે. નહી : અ અ અ અ જાહm - ૯ ૦ આપના હસ્તાક્ષરવાળે પત્ર માંદગીના બિછાને પડેલા કે મતના દરવાજે ઉભેલા
માણસને સમાધિ આપવામાં દરેક વખતે અસરકારક પુરવાર થયે હતે. ૦ આપની આચાર્યપદ પર્યાયની અર્ધશતાબ્દિની પૂર્ણાહુતિ ગુજરાતના વલસાડ જીલ્લાના
વાપી ગામે ભવ્ય દબદબાપૂર્વક ઉજવાઈ હતી. ૦ શેઠ મોતીશા લાલબાગ જૈન દેરાસરમાં આપના આચાર્યપદ અર્ધશતાબ્દિની અનુમદનાથે એકાવન દિવસને ઐતિહાસિક મહોત્સવ ઉજવાયે હતું અને જીવનદર્શક
એકાવન રંગોળીનું ભવ્ય આયોજન થયું હતું. ૦ આપના પાવન હસ્તે પાવાપુરી, આબુ, ભીલડીયાજી, ગંધાર, હસ્તગિરિજી આદિ મહાન તીર્થો અને સંખ્યા બંધ ગામ-નગરમાં ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થઈ હતી. ૦ આપની તારકનિશ્રામાં અગણિત છરી પાલિત તીર્થયાત્રા સંધેિ નીકળ્યા હતાં.. ૦ આપની પાવન નિશ્રામાં ઉપધાન-ઉજમણાં મહેન્સ થયા તેની તે ગણતરી થતી જ
નથી. ૧ આપના તારકહસ્તે હજારે મુમુક્ષુઓ હર્ષભેર રજોહરણ ગ્રહણ કરી સંયમને સ્વીકાર કર્યો હતે.