________________
૩૧૨ :
| શ્રી જેનશાસન (અઠવાડીક) માર્ગદર્શન આપીને જેમણે અતિમહાન ઉપકાર કર્યા હતા. વ જનસેવામાં પ્રભુસેવાની માન્યતાઓ, ભદ્રકાળીમાં થતે બેકડાવદ્ય વિગેરે જાહેર
અનિષ્ટોની ભ્રમજાળે જેમણે ચરી નાખી હતી. ' ભારત ભરને ભ્રમની ભયાનક આંધીમાં સપડાવીને, શાસ્ત્રના નામે સત્યને લેપ કરાવવા મથતા અનેક અશાસ્ત્રીય પરિબળોને અને સિદ્ધાંતશૂન્ય નિર્ણયને જેઓ
શ્રીએ નિષ્ફળ બનાવ્યા હતા ૦ કલ્પનાતીત સંઘર્ષોમાંથી પસાર થયા પછી પણ જેઓશ્રીજી-વિરોધીઓને..કલંક
આપવાના પ્રયત્ન કરનારાઓને-બેટી વાત ફેલાવનારાઓને-માત્ર વાત્સલ્ય-પ્રેમ અને કરૂણા જ આપતા હતા. જેઓશ્રીજીને જીવન સંદેશ કદાચ આ હતે... “ભલે લેકે મને છરી માને.... વિરોધી કેઝઘડાર માને, સાચી વાત માટે હું બધું સાંભળી લેવા તૈયાર છું. આદિ
શ્રી જિનારાને સમર્પિત થયેલે અનન્ત કલ્યાણ શ્રી સંઘ તે મારા સાથે જ છે.' ૧ સમસ્ત ભારત વર્ષ-છેલા આઠ-આઠ દાયકાઓથી જેમનાં ઉપકારોને ઝીલી રહ્યો
હતે જેમના પગલાંથી પોતાના ક્ષેત્રને પાવન કરવા ઈચ્છો. જેમના વચને સાંભ : નવા ઉત્સુક રહે છે. જેમની વાત સમજીને જીવનમાં ઉતારવાની ભાવના સેવતે. ૦ જેઓશ્રીજી અમારા માટે એક માત્ર આધાર રૂપ હતા જેમના સાસ્ત્રીય માર્ગદર્શનથી
અમે સાચા માર્ગે આજ સુધી ચાલી શક્યા. જેમના નયનનું કરુણામૃત અમારું જીવન બળ હતું.
આવા અનેકાનેક ભવ્ય વિશેષણથી પણ વિશેષ ભવ્યતાના સ્વામી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! આપશ્રીએ ચીધેલા માર્ગે ચાલી શકીએ. આપશ્રીએ આપેલા ઉપદેશે જીવનમાં ઉતરી શકીએ, અને આપશ્રીના શાસ્ત્રાધારિત માન્યતાઓ જાળવવામાં જીવન વિતાવી દઈએ એવા આશિષ સ્વર્ગથી વરસાવતા રહેજે.
(મું સ. તા. ૭-૯-૯૧
શ્રી જિનશાસન રક્ષા સમિતિ (લાલબાગ)