________________
તા. ૨૪-૯-૯૧ : વર્ષ ૪ અંક ૮ :
.: ૩૧૧ વર્તમાનકાળમાં આટલું ઉચ્ચ સંયમ જીવન જવલ્લે જ જોવા મળે.
આવા શાસ્ત્રજ્ઞાતા ગુરુદેવની અનેરી છત્રછાયા અને માર્ગદર્શન અને આશીર્વાદથી જ પૂ. પં. શ્રી ભદ્રંકર વિજય, પૂ. આ. કુંદકુંદસૂરીશ્વરજી, પૂર આ જીનેન્દ્રસૂરીશ્વરજી, પૂ. આચાર્ય લલીતશેખર વિજય, પૂ. આ. રાજશેખર વિજય, પૂ. આ. વીરશેખર વિજય, પૂ. પં. વ્રજસેન વિ તથા પૂ. મુનિરાજ સ્વ. મહાન વિજય તથા અન્ય મુનિભગવંતે હાલારને ધર્મ પમાડવા રહ્યા હતા. આવા હાલારના પરમ ઉપકારી ગુરૂદેવને કોટી કોટી વંદના.
ઉચ્ચ ગતિમાંથી આપ અને ધર્મ માર્ગને પ્રેરણા તથા ધર્મજ્ઞાન આપતા રહેશે તેવી શાસનદેવની પ્રાર્થના.
– ઓસવાળ સમાચાર-મુંબઈ) શ - - -:હકાર હ હ આહ નહ સમસ્ત શ્રી જૈનસંઘના હૃદયાધાર, સુવિશાલગચ્છાધિપતિ ચરમકારૂણિક, , જેનઈતિહાસના મહાન યુગપુરૂષ પૂજ્યપાદ આચાર્ય દેવેશ
શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અનન્ત ગુણોની પાવન સ્મૃતિ સાથે અન્તરની પ્રાર્થના મહાકાહ મારા વહાલાશ બનાના૦ “શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની ૭૭ મી પાટ ઉજાળનારા કેણુ?'
આ વાતના જવાબમાં આપણે બેધડક જેઓશ્રીજીનું પુણ્યનામ ધરી દેતાં. જેને અહિંસા માટે અપૂર્ણ વિધાન કરનારા શ્રી ગાંધીજીની લેખમાળાના આરંભના પ્રકરણને જાહેરમાં હજારો લોકો સમક્ષ ખોટા સિદ્ધ કરીને એ લેખમાળાને કહેવાતા
ગાંધીયુગમાં જ જેઓશ્રીજીએ અધવચ્ચે અટકાવી હતી. ૦ શાસ્ત્રીયતા તૂટતી જણાય ત્યારે જેઓશ્રીજી વિધિ કરવામાં એકઠી થવાની ફિકર
પણ ન કરતા, સવ મા ૩ િસે એવી મારે તરફ અથ-સત્યની આજ્ઞા અનુસાર જીવ નારી બુદ્ધિમાન માનવ મૃત્યુને પણ તરી જાય છે. આ આગમ પંકિતને જીવનયેય બનાવીને માત્ર સત્ય ખાતર જેએ શ્રીજીએ કાળા વાવટાધિકાર, ફિટકાર, અપમાને હસતે મુખે પસાર કર્યા. ખુલા પગે ફૂલે પર ચાલતા હોય તેમ કાચના ઢગલા પરથી જેઓશ્રીજી ચાલી ગયા. ખૂનની ધમકીઓના જવાબમાં જેઓશ્રીજીએ માત્ર ઉત્સાહભર્યું રિમત વેર્યું અને શાસ્ત્રીય સત્યને જેમણે છેવટ સુધી
અણનમ રાખ્યું હતું. • બાલદીક્ષા દેવદ્રવ્ય...સંધનું સાચું સ્વરૂપ વિગેરે વિષયમાં જૈન જનતાને સ્પષ્ટ