________________
તા. ૨૪-૯-૯૧ : વર્ષ ૪ અંક ૮ :
અમ ધામ સુનું આ બન્યું, અહિં કેમ કરી મુજ ગમશે.
કરૂણ સાગર હે ગુરૂવર ! કૃપા દષ્ટિ મૂજ કરજે છે. સૂરિવર (૭) આંખેથી આંસુ વહે છે, ગુરુ વિરહે હૈયું રડે છે, તમને છે ભકતે અનેક, અમને તમે છે એક
વિચાર અમારે કરજો, દૂર જાએ પણ ના ભૂલશે. સેનિક (૮) તૈયાર છીએ આજે પણ સધર્મ કાજે ખપવા, સદ્દધર્મના એ “રક્ષક” ! તું જ નામે આજે ધખવાં,
પ્રગટ “મુકિત કિરણ નહી ભમવું હવે બહુ ભવરણ સૈનિક (૯) શુભ સ્થળ
આસુંની ધારાવહાવનાર શ્રી જે. કે. કે. રી ટ્રસ્ટી શ્રી હર્ષભજિનભક્તિ મંડળ ચંદનબાલા વાલકેશ્રવર મુંબઇ-૬ શ્રીપાલનગર મુંબઈ-૬
છે. અંજન શલાકાની બોલીઓ છે : જામનગર ૪૫ દિગ્વિજય પ્લેટ ખાતે કારતક સુદ ૧૧ થી કારતક વદ ૫ સુધી અંજન શલાકા મહત્સવ જુદા જુદા જિન મંદિરની પ્રતિમા અંગે ઉજવાશે. તેમાં માતા પિતા તથા ઈન્દ્ર ઈન્દ્રાણી આદિની બેલીઓ નીચેના સમયે થશે લાભ લેવાની ભાવના વાળાએ સંપર્ક સાધો.
બોલી શરૂ–૨૦૪૭ આસે સુદ ૧૦ શુક્રવાર તા. ૧૮-૯-૯૧
બેલીના આદેશ થશે-ર૦૪૭ આસો સુદ ૧૨ રવિવાર તા. ૨૦-૯-૯૧ સવારે વ્યાખ્યાનમાં.
અંજનશલાકા મહોત્સવ સમિતિ
જૈન ઉપાશ્રય ૪૫ દિગ્વિજય પ્લોટ, જામનગર વિવિધ વિભાગે અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક ) -
વાર્ષિક લવાજમ રૂ. ૪૦/- આજીવન રૂા. ૪૦૦/લખો : શ્રી જૈન શાસન કર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય, ૪૫- દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર