________________
અર્પિત કરીએ નિવાપાંજલિ સાથે
શ્રાવણ સુદ-૯ ને દિવસે જાયેલ પ. પૂ. સૂરિચક્ર ચકવત, જિન શાસનના સેનાધિપતિ, સૂરિ સમ્રાટ, લાડીલા જૈનશાસનના જવાહીર, સુવિહિત સંરક્ષક, અજ્ઞાન તિમિર ભાસ્કર, સુવિશુદ્ધ દેશના પરોપક આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને ગુણનુવાદની સભા વખતે ગવાયેલ.
- વિદાય વિરહ ગીત -
( એ મેરે વતન કે લોગો... ) એ ! રામચન્દ્રસૂરીશ્વર, શાસનને તું સેનાની, સૌનિક અમે સહુ તારા, નમીએ તને સેનાની, શાસનની સામે આવ્યા, વિદને તેફાની જ્યારે, જેહાદ જગાવી તેં તે, વિનેની સામે ત્યારે,
તારી જ હતી હિંમત, શાસનમાં જેની કિંમત સૌનિક (૧) દીક્ષા વિધેિ જયારે, ભીષણ સ્વરુપ ધર્યુંતુ, દીક્ષા પક્ષે રહી તે, જગને ઉભું કર્યુંતુ,
જે સામે પુરે, ચાલે જનારે એક જ..સૈનિક (૨) પત્થર બનતા જ્યાં પાણી, એવી છે તારી વાણી, શાસન ખાતર તે તે, કીધી જીવન કુરબાની,
જે તું તેવી તારા ભકતની જય જવાની.સેનિક (૩) શાસનના આ ઇતિહાસ, તુજ નામ અમર રહી જશે, કીતિના કદિ ભુલાશે, જયા ત્યાં બધે ગવાશે.
જુગ જુગ છ સૂરિવા, જય પામે એ ગુરૂવા-સૈનિક. (૪) શાસનના અણનમ યેધા, સહુ પ્રેમે તેને વધાવે, છઠણું વર્ષે પણ તું તે, નવજવાનને શરમાવે,
ગુણ ગવાશે ગુરૂ તારાં, ગુરૂ મલજો ભવભવ આવાસૈનિક (૫) એકેક શબ્દ તારી, વીર રસ રેલાતી વાણી,. જે શબ્દ કાજે જનતા, કરતી જીવન કરબાની, ન
ગૌરવવંતા એ ! ગુરૂવરા ભૂલશો નહિ અમને સૂરિવર.સૈનિક (૬) ગોઝારો દિવસ છેઆજે, ગુરુ વિરહ પડયે અત્યારે,