________________
જ શું એમની યાદશક્તિ !
જેનોના મહાન ગુરુ શ્રી વિજય રામચંદ્રસુરિજી મહારાજશ્રી અમદાવાદ મુકામે મોક્ષ પામ્યા તેથી જૈન સમાજે એક અનન્ય વિદ્વાન ગુમાવ્યા છે.
લગભગ ૧૨૫ માં પૂજ્યનું ચાતુર્માસ વલસાડમાં હતું ત્યારે હું ૮ વર્ષને અને મારા વડીલ બંધુ સ્વ. એ. પી. મહેતા ગુજરાતના ભૂતપૂર્વ ચીફ એજીનીયર પી. ડબલ્યુ. ડી.] તેમની પાસે જેમ ઘમ શીખવા જતા. આ વાતને ઘણા વર્ષો થઈ ગયા પછી લગભગ ૧૯૬૫ માં તેઓનું ચાતુર્માસ માટુંગામાં હતું. તેમના શિષ્યની તબીયત સારી ન હતી. તેમણે જેને નેતાઓને કહ્યું કે, “વલસાડવાળા પ્રાગજીભાઈને દીકરો શાંતિલાલ માટે ડાકટર [એમ. ડી] થયે છે અને માટુંગામાં તેમને એક કન્સલ્ટીંગ રૂમ છે તેમને બેલાવી લાવો. હું ગયે અને પૂજયને સાષ્ટાંત દંડવત પ્રણામ કર્યા અને દરદીને તપાસ્યા. હું ૧૨૫ થી ૧૯૬૫ સુધીમાં તેમને મળ્યું ન હતું. શું એમની યાદશકિત અને શિષ્ય વિશેની માહિતી–હું દિમૂઢ થઈ ગયો અને તેમને પ્રણામ કરી પાછા આવ્યા. - આવા યુગપુરૂષ ઘણા વર્ષે પાકે છે. તેમને આત્મા તે ઉચ્ચગતિ પામે જ હશે પણ હું તેને કેટી કેટી વંદન કરું છું.”
[મું. સ. તા. ૩૦-૮-૧]
:
૧૦૦
૧૫૦
૩૦૦
હા ! જૈન શાસનના લવાજમ
| દેશમાં પરદેશ એરથી પરદેશ સીમેઇલ ૧ વર્ષ રૂા. ૪૦ ૨ વર્ષ રૂા. ૮૦. ૫ વર્ષ રૂ. ૨૦૦
૧૫૦૦ * ૭૫૦ ૩ આજીવન રૂા. ૪૦૦
૩૦૦૦
૧૫૦૦ -: શ્રી જૈન શાસન :Co. શ્રીમતી જશમાબેન વી. મેઘજી તથા વેલજી વી. દેઢીયા
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ, જામના