________________
--જન્મ
આમ જ ભાવિકેએ “જય જય નંદા જય જય ભદ્દા ના નારાથી ગગન ગુંજવ્યું
આચાર્ય રામચંદ્ર સૂરિશ્વરજી મહારાજને
નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયે દીનદgs:-9824:49-60- - -
- -
જેનોના ગચ્છાધિપતિ આચાર્યશ્રી રામચંદ્ર સૂરિશ્વરજી મહારાજનો નશ્વરદેહ આજે સાંજે સાબરમતી નજીક રામનગર પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ચંદન અને સુખડની ચિત્તા પર નવકારમંત્રના જાપ અને જૈન શાસનના જયજયકાર વચ્ચે પંચમહાભૂતમાં વિલીન થયે હતે.
પાલડી નજીક પરિમલ ક્રોસિંગ પાસેના “દર્શન બંગલાથી આચાર્ય શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પાલખી યાત્રા જેનેની પરંપરા અનુસાર નીકળી હતી અને જેમાં હજારે જેનજેનેતરે જોડાયા હતા.
સગતની પાલખીયાત્રા પૂર્વ ગઈકાલે સુખડચંદનના ' ચઢાવાની ઉછામણ ૫ લાખ રૂપિયામાં બેલાઈ હતી જયારે વાસક્ષેપ પૂજના ચઢાવાની ઉછામણી ૩ લાખ રૂપિયામાં બેલાઈ હતી.
મહારાજશ્રીના પવિત્ર અગ્નિદાહના ચઢાવાની ઉછામણ વખતે પી. જયંતીલાલ વાળા જયંતીભાઈ તથા મનુભાઈ કલ્યાણભાઈ રાવની પેઢીને શ્રી અરવિંદભાઈ સામ સામે ચડસા ચડસીમાં આવી જતાં સંઘે એ નિર્ણય કર્યો કે બંનેને ભાગે રૂ. ૧ કરોડ ૩ લાખમાં આ બેલી બોલાઈ હતી. વષીદામની બેલી ૩૩ લાખ, ૩૩ હજાર, ૩૩૩ રૂપિયામાં બેલાઈ હતી. આ ચઢાવે જામનગરની પાટીના જયેન્દ્ર વેલજી હરણીયા ભાગ્યશાળીને તેને લાભ મળ્યો હતે.
આચાર્યશ્રી રામચંદ્ર સૂરીશ્વરજીના અંતિમ દર્શન કરવા માટે આજે મુંબઈ–મદ્રાસકલકત્તા તથા દેશના વિવિધ નગર અને મહાનગરમાંથી સેંકડે અનુયાયીઓ આવી પહોંચ્યા હતા.
પાલખીયાત્રાનો પ્રારંભ પાલડી નજીક “દર્શન' બંગલાથી સમયસર થયે હતું અને શહેરના નિર્ધારિત કરેલા માર્ગો પરથી પાલખી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી. સદ્ગતની પાલખીયાત્રા મહાલક્ષમી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા, ટાઉનહલ, પ્રેમાભાઈ હોલ, ત્રણ દરવાજા, પાનકેરનાકા, મહાવીર સ્વામી દેરાસરે,' ટંકશાળ, જ્ઞાન મંદિર, ધનાસુથારની પોળ, રિલીફરોડ, ધી કાંટા ચાર રસ્તા, દિલ્હી દરવાજા, શાહપુર પુલ,