________________
ર૭૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઉંધા સાથીયા (સ્વસ્તિક) શ્રાવકે દ્વારા કરાયા હતા.
દેહાવસાનની જગાએ પાટ મૂકીને સાધુ સમુદાયે ધાર્મિક વિધિ કરી હતી. એકસો જેટલા સાધુ તેમજ ત્રણથી વધુ સાધવી મહારાજ સાહેબ તેમાં ઉપસ્થિત રહ્યા હતાં આજે સવારે ૯-૧૫ વાગે પાર્થિવદેહને બેસાડયા પછી સાડા નવ વાગ્યાના સુમારે નવશિખર બંધી પાલખીએ અંતિમયાત્રાનો આરંભ કર્યો ત્યારે અબીલ ગુલાલ અને વષીદાનનો વરસાદ વરસ્યો હતો.
પાલડી પરિમલ કેસીંગથી સવારે સાડા નવ વાગે નીકળેલી અંતિમ યાત્રાના સમયે દશન” બંગલા સામે આવેલા “અવધ પુરી” ફલેટની અટારીએથી જોનારને સમગ્ર રસ્તે માનવ કીડીયાસથી ઊભરાયેલ નજરે પડતું હતું અંતિમ યાત્રાને પાલડી બસ સ્ટેન્ડ પહોંચતાં પચાસ મિનિટ થઈ હતી.
ટાઉન હોલ, એલિસબ્રિજ પ્રેમાભાઈ હોલ, ત્રણ દરવાજા, ગાંધી રોડ, પતાસાપોળમહાવીર સ્વામીના દેરાસરે થઈ, કાલુપુર ટંકશાળ-જ્ઞાન મંદિરથી પસાર થઈને અંતિમ યાત્રા ધનાસુતારની પળ, ઝવેરી વાડ, રીલીફ રોડ થઈ ઘીકાંટાથી દિલ્હી દરવાજા માગે થઈને શાહપુર હલીમની ખડકીએ બે વાગે અંતિમ યાત્રા પહોંચ્યા બાદ ગાંધી બ્રીજઈ-કમટેક્ષ, વાડજ, શાંતિનગર, સાબરમતી આશ્રમ, કેશવનગર, પાવર હાઉસ થઈ સાબરમતી ધર્મનગર, બેન્ક ઓફ બરોડા નજીક વરસેડાવાળાની ચાલના બસ સ્ટેન્ડની સામે આવેલા વિશાળ મેદાનમાં ખાસ સવારે જ તૈયાર કરાયેલી પીઠિકા સુધી અંતિમ યાત્રાને પહોંચતા પૂરા સાત કલાક થયાં હતાં.
(ગુ. સ.) જૈન શાસનને હાર્દિક શુભેચ્છા... "
શ્રી હેમચંદ્ર છબીલદાસ શાહ (માટુંગા)ની પ્રેરણાથી શુભેચ્છક સહાયક
છબીલદાસ સાકળચંદ પરિવાર રમણિકલાલ કેદરદાસ શાહ
મહાવીર બીલ્ડીંગ માટુંગા પરિવાર ગવાડાવાળા બેરીવલી મુંબઈ
મુબઈ ૧૯ વિરેન્દ્રભાઈ નત્તમદાસ શાહ
શુભેચ્છક ભારતી સંસાયટી, મારકેટ રોડ,
ભરતકુમાર રતિલાલ શાહ ગોકળદાસ પોપટલાલ શાહ
એ-૧૩ નંદકુંવર એપાર્ટમેન્ટ ૧૬ આશીષ સોસાયટી,
ફેકટરી લેન બેરીવલી વેસ્ટ રાજમહેલ રોડ, પાટણ
મુંબઈ નં. ૯૨
પાટણ
-