________________
જીવન ધન્ય બનાવવા
ઘરમાં કલેશ કફાસ જરાપણ થાય નહિ, તેમ નાના મેાટા બધાયે વવું. પાડોશી કે ગામના બધા સાથે સ્નેહ ભાવથી રહેવુ' અન્યાય અનીતિ કરવા નહિ, ચાહ, પાન, કાફી, બીડી સીગારેટ દારૂ આદિ વ્યસનથી તદન દુર રહેવુ.
સાતે વ્યસન સમજીને જીવનમાંથી દેશવટા દેવા. તીથ યાત્રા અવશ્ય કરવી. પુન્ય પ્રકારનુ સ્તવન રાજ એકવાર વાંચવુ.... અને તે ઘરના બધાને સૂતા પહેલા સભળાવવું એનાથી આત્મજાગૃતિ રહેશે. પાપના ભય હું યામાં સદા જાગતા રહેશે. આ ભવમાં, ૧ માનવતા, ૨ ભદ્રિકતા, ૩ સમકિત દેશિત ૫ સવરતિ ૬ અપ્રમત્ત ભાવ સુધી ચડી શકાય-આવતા ભવમા ૭ ક્ષાયિક સમિકત ૮ શુકલ ધ્યાન, ૯ ક્ષેપક શ્રેણિ ૧૦ માહક્ષય ૧૧ વીતરાગ દશા ૧૨ કેવળજ્ઞાન ૧૩ આવકરણ ૧૪ કેવલી સમુદ્ધાત- ૧૫ અમી દશા શૈલેસીકરણ-૧૬ સ ક ાય-૧૭ સિદ્ધિપદ પ્રાપ્તિ એ સત્તર પગથીયા ચડી ને પરમ સુખી થવાની ભાવના રાખવી,
-સ્વ પૂ. આ. શ્રી વિજયમાનતુ ગસૂરીશ્વરજી મહારાજ
卐
(અનું, પાન ૨૫૬ નું ચાલુ) ઉઠો ત્યારે વિચાર કરો, વિશ્વમાં બધા જ મારા મિત્ર છે. બધાને હું ચાહું છુ' બધા મને ચાહે છે.
સૂએ ત્યારે વિચાર કરી વિશ્વમાં કાઇ મારા શત્રુ નથી. આખું' વિશ્વ મિત્રાથી ભરેલુ' છે. સહું મારૂં હિત ચાહે છે. હું સહુનું હિત ચાહું છુ. સત્ર પ્રેમ છે ચૈત્રી છે. આનંદ છે. સુરીલુ" સંગીત છે. કાઇ ઠેકાણે બેસુરાપણુ` કે વિસ'વાદિતા નથી.
પૃથ્વીના પાટલે ક્ષમાના સન્દેશા પહોંચાડવા પર્યુષણ મહાપ જ્યારે પધરામણા
થયા છે ત્યારે ખીજું બધું જ ભૂલી ખસ એક કામ કરે જે મળે એને 'મિચ્છામિ દુકકડ” આપે. તમારી ભૂલ હોય ત માથુ મુકીને રડી પડે...ખૂબ રડા, અંત રથી રડા...ને બીજાની ભૂલ હોય તા હસતા હસતા એને ભેટી પડા. ક્ષમા આપે તેના અપરાધ ભૂલી જાઓ.
જીવનનું પ્રભાત આવી પાપની પળેામાં ઉગી ગયું તેા ઉગી ગયુ` નહી. તે યાદ રાખા આવતીકાલ અધારમય છે.