________________
શત' જીવ શરદ
નીલ ગગનમાં સેકડા તારાએ ઉગે છે અને આથમે છે પરંતુ ચંદ્રની એક દિવસની ગેરહાજરી સહુને વસમી લાગે છે.
પરમ શાસન પ્રભાવક શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજીના કાળધર્મ પામવાથી જૈન શાસન રૂપી ગગનમાં કાજળ ઘેરા ગાઢ અંધકાર છવાય ગયા છે. આખાલ વૃદ્ધ કરૂણ આક્રંદ કરે છે અને એની આંખના આંસુ લુછનાર કાઇ નથી. જૈન શાસનની હાડી આજ સુકાની વગર સ`સાર સાગરમાં અટવાઈ ગઈ છે.
અમારા અંતરની પ્રાથના છે. દૂર રહીને આપ અમને આશીષ આપજો અને આપની આશીષના પ્રકાશથી અમાશ મુક્તિ-પથ નિષ્કંટક અને સરળ બને એવી પ્રાથના સહિત વિરમું છું.
--હિરાચંદ સ્વરૂપચંદ ઝવેરી મુંબઇ
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા પ્રકાશકુમાર અમૃતલાલ દોશી (રાજકાટ) ની પ્રેરણાથી શુભેચ્છકા
કમળની પરિમલથી આકર્ષાઇને ભ્રમર ક્રમળની સન્મુખ જાય છે. પૂજ્યશ્રીના જીવનરુપી કમળમાં રહેલી સયમની સુવાસથી અમારા જેવા સે...કડા ભ્રમરા એમના ચરણ-પથી ધન્યતા અનુભવતા હતા. એમના મુખચંદ્રના દર્શનથી સ`સારના આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી અકાળે કરમાયેલા અમારા જીવન-સુખ નવપલ્લવીત બનતા હતા. ૩ પારસમણીના સ્પર્શથી લેખંડ સુવર્ણ બને છે. પૂજયશ્રીની વાણીના સ્પર્શથી ગમે તેવા કુર આદમીનું હૃદય કામળ બનતું હતું,
આ ગુરુદેવ !
સૂર્ય હજારો માઇલ દૂર છે છતાં તેના પ્રકાશથી અધકાર નાશ પામે છે અને કમળ ખીલે છે. આપના નિષ્કલ દ્વીધ સયમ પાલનથી નિઃસદેહ આપ ઉચ્ચતમ દેવલાકમાં બિરાજમાન છે.
આપના પવિત્રતમ ચરણ-કમળમાં
-
-
૧ લક્ષ્મીચંદ મલુકચંદ પારેખ મહાવીર કૃપા ૫–ગોપાલનગર રાજકાટ–૨,
પૂ. માતુશ્રીના શ્રેયાર્થે
૨ જીતેન્દ્રકુમાર મગનલાલ મહેતા જુની જૈન ચાલ, રૂમ નં. ૨૪ ગુરુકુલ સામે, રાજકોટ-૨
કલ્યાણુજી વનમાલીદાસ પારેખ ઠે. ધીરૂભાઈ કલ્યાણજી પારેખ ચેતન, વર્ધમાન નગર રાજકાટ-૨
શાહ શ્રધસ
૧૦/૩ ભકિતનગર
સ્ટેશન પ્લેાટ, રાજ કાટ–ર
૫. પ્રતાપભાઈ એ. મહેતા
ગેાંડલ રેાડ, લેાહાનગર, મેઇન રોડ, ડી. ડી. કેલેાની બ્લેક ન. ૧૧, રાજકાટ-૨