________________
ઈન્સાફ કુદરતનો ખરે.
આ કુર આવ્યા છે અરે ! (રાગ- એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું) દેહ નશ્વર છેડીને પ્યારા ગુરૂ ચાલ્યા ગયા સૌ સંઘની આંખે થકી આંસુ સરાવીને ગયા વસમી ઘડી બની છે ગુરૂ ક્યાં આંખ છાની રહે ઈન્સાફ કુદરત અરે આ કુર આવ્યું છે. અરે ! અમ આંખડી રડતી રહીને આપ ચાય ગયા અમ દિલના આ દઈને જોયા વિના ચાલ્યા ગયા આ વેદનાથી પીડિત હયે હે સૂરીશ્વર વંદના ! ઈન્સાફ કુદરતને ખરે આ કુર આવ્યું છે અહા, શાને સિધાવ્યા રામચંદ્ર ચંદ્ર બે–સહારા છોડીને આ દાસ નિરાધાર છે બસ કે નહિ આધાર છે આધાર નોંધારા તણે ચાલ્યો ગયો છેડી પરે ! ઈન્સાફ કુદરતને ખરે ! આ કુર આવ્યા છે અરે ! આ તે જ રસ્તે છે ગુરૂ તુજ હેળીને લાવ્યા અને પણ તે જ રસ્તે આપની આ પાલખી કાઢી અમે ચિતા મહી સળગી ગયે આ દેહ અમ જતા રહ્યા . ઈન્સાફ કુદરતને ખરે ! આ કુર આવ્યો છે અહા. આ સાધુવંદે આપના આ દેહને કેમળ કર્યો ને પાપી જેવા તે અમે ચિતા ઉપર મૂકી દીધો, વીત્યા અહીં તે દિવસોની યાદ આવે છે હવે ઈન્સાફ કુદરતને ખરે ! આ કુર આવ્યા છે અને ઝેરના ઘુંટડા ગળીને પ્રેમ–અમૃત તે ધર્યા આ હળાહળ કળજુગે પણ ઝેર મનમાં ના ભર્યા તેયે અમર કરી ના શકયા તુજ દેહને સહેજે જરા ઈન્સાફ કુદરતને ખરે ! આ આવ્યું છે અહા. જીવનમહિ હેળી સહીને તે દીવાળીને ધરી, કંટક બધાં સહી તે લીધાને પુષ્પશસ્યાને ધરી, ગુમરાહના હૈ રાહબર ! પોકાર જઈને કયાં કરૂં ઈન્સાફ કુદરતને ખરે ! આ દુર આવ્યું શું કરું ?