________________
૨૪૨
આ વેદનાથી પીડિત વચનાથી અમે ગુણ ગાવતા હું યા તણી આ વેદનાને આપને સભળાવતાં હું દર્દીના હમ પ્યારા ! કર્યાં ય તુ· મળતા નથી ઈન્સાફ કુદરતના ખરે ! આ ક્રુર આવ્યું છે અહી” જયાં તાહરી ના યાદ આવે ત્યાં જવું કેવી રીતે ? જયાં તાહરા કદમા પડ્યા હૈ ત્યાં જવુ કેવી રીતે ? તુજ માની મઝિલ મહી આ જીવનને વીતાવ'. ઇન્સાફ કુદરતના ખરે આ કુર આવ્યા શુ કરૂ ? પ્રભાતમાં સૂર્યાસ્તને જોયા નથી કયારે અમે પણ જીવનના આ માડમાં આજે નિહાળ્યા છે અમે આ સૂર્ય-અસ્ત એવે થયા સુખ્યાં કદૃિ એશુ નહિ ઇન્સાફ કુદરતના ખરે ! આ ક્રુર આવ્યા છે અહી. તમને મૂકીને એકલા સાબરમતી આવ્યા અમે શૂનકાર છે' રહેવા અહી' મન માનતું નથી રે હવે, અમ મન તણી આ વેદનાને જાણનારા ફ। નથી, ઇન્સાફ કુદરતના ખરે આ ક્રુર આવ્યા છે અહી અલિવદા ગુરૂવર તણી આ આખરી સૌ સધર્ન વેદના વરસ સુધી ભૂલાય ના સૌ સંધને તુ એક પયંગબર હતા જિનવાણીના ચાલી ગયી ઇન્સાફ કુદરતને ખરે ! આ ક્રુર આવ્યો છે અહો !
(અનુસ′ધાન પેજ નં. ૨૪૦ નુ' ચાલુ) આજે મારા જેમ પણ પૂરા થયા અને એમના આત્મા દિવ્ય પંથે ચાલી નીકળ્યેા. પૂજયશ્રીએ મારી ઉપર અપાર વાત્સલ્ય. વરસાવ્યુ છે...
: શ્રી જૈન શાસન ( અઠવાડિક )
નિમળતુ નિષ્ણ
અમદાવાદના ભદ્રકાળી માતાના મર્દિન ૨માં દર વર્ષે આસા સુદ ૧૦ના દિવસે.
૧૦
૧૧
—શ્રી ચદ્રરાજ (રાજુભાĮ પંડિત)
૧૨
આકડાના વધ કરવાની પ્રણાલિકા હતી. તેની સામે પૂ. આ. શ્રી વિજયરામચ'દ્ર સુરીશ્ર્વરજીએ વિ. સ. ૧૯૭૬માં વિરોધ કર્યાં હતા. અનેક તેમની સાથે જેડાયા હતા. અને તેમના વિરાધને કારણે મેકડાના વધ અટકી ગયા હતા.
(ગુજરાત સમાચાર)