________________
૧૪ :
? શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯
જૈન શાસનના તંત્રી અને પ્રકાશક તથા મુદ્રક શ્રી સુરેશચંદ્ર કીરચંદ શેઠે ભારે જહેમત ઉઠાવીને જેન શાસન માટે પાંચ આંકડાના સહકારમાં ગતિ કરી છે અને ઘણું મહેનત લઈને આ વિશેષાંકને સરસ રીતે સમયસર પ્રગટ કરીને શિખર ચડાવ્યું છે. - જેન શાસનના તંત્રી હેમેન્દ્રકુમાર મનસુખલાલ ભાડલાવાળા તથા ઉત્સાહી કાર્યકર શ્રી પ્રકાશકુમાર અમૃતલાલ દેશી (રાજ કેટ) તેમણે ઘણે પરિશ્રમ લઈને શાસન પ્રેમીએને સાથ લઈ ગણના પાત્ર સહકાર મોકલ્યા છે.
સંબઈ લાલબાગના કાર્યકરોમાં ચાંદ જેવા ભાઈશ્રી દિલીપભાઈ હરગોવિંદભાઈ શાહ તથા તેમના :લઘુબંધુ અભયકુમારે અત્યંત ઉદ્યમશીલ બનીને જેન શાસન પ્રત્યેના મેઘમાં વૃદ્ધિને વધારો કર્યો છે. - જૈન શાસનના તંત્રી પાનાચંદ પદમશી ગુઢકા બેંગલર હતા હવે થાનગઢ છે પરંતુ તેમના જયેષ્ઠબંધુ ભાઈશ્રી લાલજી પદમશી ગુઢકા (લાખાબાવળ વાળા) તથા તેમના સાળા શાહ નેમચંદ કાલીદાસ નગરીયા (લાખાબાવળ વાળા) એ બેંગલોરમાં રહી પરિશ્રમ લઈ સહકારના પ્રવાહને ઝડપી બનાવ્યો છે.
તેજ રીતે શાહ હીરજી કાનજી નગરીયા (મુંગણીવાળા) તથા શાહ રતિલાલ પ૪મશી ગુઢકા (લાખાબાવળ વાળા) (જે તંત્રી પાનાચંદ પદમશીના મોટા ભાઈ છે) તેમણે થાનગઢને ખેડીને સહકારની મેઘવૃષ્ટિમાં સૂર પુરાવ્યો છે. - રાજકોટ ગેલેકસી પ્રિન્ટર્સવાળા ભરતભાઈ જે જૈન શાસનનું આટ પ્રિન્ટીંગનું સદા ખંતથી કામ કરે છે તેવી ખંત આ વખતે તેમણે રાજકોટમાં બતાવી સહકાર પુરમાં વેગ આણી દીધું છે.
મલાડ શાસન પ્રેમીઓનું નગર છે ત્યાં પ. પૂ. ગચ્છાધિપતિશ્રીજીના વિદ્વાન શિષ્યરન પૂ. મુનિરાજશ્રી નયવર્ધન વિજ્યજી મહારાજને ઉપદેશ ઝીલી ભાવિકેએ સહકાર આપે અને જૈન શાસનના સદાના શુભેચ્છક ભાઈશ્રી અશોકભાઈ કે પટવાઓ તે ઝીલીને વિશેષાંકના પ્રવાહમાં પ્રબળતા પ્રવેશ કરાવી છે.
શાસન અને શાહ મનસુખલાલ વિઠલજી (ામનગરવાળા) (ગુલાબવાડી) શાહ ગાંડાલાલ વિક્રમશીભાઈ જામનગરવાળા (શાંતાક્રુઝ) તેમણે જેને શાસનની વિશેષાંકની નૌકા ને તરવા માટે સગવડ કરી આપી સુંદર સહકાર આપે અપાવ્યું છે.
શા- મગનલાલ લક્ષમણું મારૂ સેળસલાવાળા (થાણા) તેમણે સંઘ માટે સહકાર આપવાને ક્રમ રાખે છે અને આ વિશેષાંકને વેગ આપવામાં સક્રિય ભાગ ભજવ્યું છે.
શાસન પ્રેમી મુરબ્બી ગચ્છાધિપતિ શ્રીજીના પરમ ભકત શેઠ શ્રી દલીચંદભાઈ