________________
: શ્રી જેન શ સન (અઠવાડિક)
આચાર્યની નિશ્રામાં ભેગી થયેલી સભા ફકત દોઢ વર્ષને સંયમપર્યાયવાળા આપની હાજરી માત્રથી વિસર્જિત બની ગઈ હતી. એક મહાનિ ટ ાં જ અટકી ગયુ હતું. સૌરાષ્ટ્રના શ્રી શત્રુંજય મહાગિરીરાજની છત્રછાયામાં જેની ૨૫ મા તીર્થકર તરીકેની આરતી શિવજીનામના ભકતે ઉતારી હતી તે પંડિત ફતેહચંદ લાલન આપની અસરકારક વાણીથી ધ્રુજી ઉઠયે હતું અને પોતાની જાતને તીર્થકર તરીકે ઓળ
ખાવવા બદલ ભયંકર પશ્ચાત્તાપ વ્યકત કરી ભર સભામાં ક્ષમા માંગી હતી. ૦ વિક્રમની ૧૯૭૬ની સાલમાં ખંભાત મુકામે પૂજ્ય આચાર્ય શ્રી કમલ સૂરીશ્વરજી
મહારાજ સાહેબની નિશ્રામાં એક સંમેલન યોજાયેલ તે સમયે દેવદ્રવ્યના નિર્ણય અંગેના શાઅપાઠોની સમજણ મેળવવા મુનિ મંડળ નીમાયું હતું, તેમાં સાત વર્ષને સંયમપર્યાય ધરાવતા આપનું નામ પણ સંમિલિત હતું. • આપનો વિરોધ કરવા આવનારાઓ પણ આપના પ્રથમ પરિચયેજ પલટાઈ જઈને ભકત બની ગયા હતા. કેટલાક તે આપના શિષ્યપદે હાલમાં બિરાજમાન છે. અમદાવાદમાં તારીખ ૯-૫-૨૭ના રોજ એડીશનલ સીટી મેજીસ્ટ્રેટ એમ. પી. દેસાઈએ રતનબાઈ કેસમાં નિર્દોષ જાહેર કરતાં હજારે અમદાવાદના નગરજનોએ આપના વિજયને વધાવ્યું હતું. સાંજે આપના વિહાર સમયે વિદાય આપવા આવેલી જનમેદનીને હજી પણ અમદાવાદ યાદ કરે છે. ૦ કાળાવાવટા લઈને આવેલા કેટલાય લેકે વાવટા સંકેલીને આપના પગમાં પડી
ગયા હતા અને માફી માંગી આજીવન ભકત બની ગયા હતા. • બાલક્રીક્ષાના ઝંઝાવાતી વિરોધ વચ્ચે આપે ટકકર લઈને આ અનિષ્ટને મૂળમાંથી
ઉખાડીને ફેંકી દીધું હતું. ૦ હજી છેલ્લે સુધી આપે આપેલા દેવદ્રવ્ય વિષયક રાષ્ટસત્યમાર્ગદશનને શાસ્ત્રચૂસ્ત
ધર્મપ્રેમી આત્માએ યુગ સુધી માત્ર કરશે. ૦ દરેક વિવાદાસ્પદ વાતમાં આપના અભિપ્રાયને ખુબ જ ગંભીરતા પૂર્વક લેવામાં
આવતે હતે અને દરેક વખતે અંતે એ શુદ્ધ સુવર્ણની જેમ બહાર આવતે હતે. ૦ એક અન્ય ગચ્છીય ગચ્છાધિપતિએ આપને અહંભાવ પૂર્વક યાદ કરીને કહ્યું હતું કેરામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ જો ન થયા હતા તે જૈન સંઘના ઘણા
ભાગને ગાંધીવાદની આંધી ખેંચી ગઈ હત.” ૦ એક અન્ય ગવછીય ગચ્છાધિપતિએ આપને કહેલું કે બધાની એકતા થતી હોય