________________
| | સર સુરીશ્વર રામચન્દ્ર વિજયે ગચ્છાધિરાષ્ટ્ર રાજતાત્ | મૃત્યુને મહાત્સવ બનાવી અમર થઈ ગયેલા યુગપુરૂષ
સાચી શાસનસમર્પિતતા અને વફાદારીને સદેહે જેવી હોય સિદ્ધાન્તની સુરક્ષા કાજે એકલવીર બનીને ઝઝુમતા કે નરવીરને નજરે નીરખ હોય, પ્રકૃષ્ટ પુણ્યાઇ અને પ્રચંડ પ્રતિભાને વામનદેહયષ્ટિમાં સમાવીને બેઠેલા કેઈ પ્રૌઢપ્રતાપપુરુષને પખવો હોય તો જેઓશ્રીનું પુણ્યનામ સહેજે હેડ ઉપર ચઢી જાય છે તે શાસ્ત્ર કનિષ્ઠ પૂજ્યપાદ
પરમગુરૂવય આચાર્ય દેવેશ, શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાધિરાજા !
પ્ર.શુ ...મ.. અં..જ..લી.
૦ આપના પ્રવચનના શબ્દ-શબ્દ શાસ્ત્રીય સને ટંકાર સંભળાતે હતે, આપના
પ્રવચનના પદે–પ શાસનના પ્રાણ સમા પ્રશ્નો સામે ચેડાં કરનારને પડકાર ફેકાતે હતે, આપના વ્યાખ્યાનના વાકયે-વાયે વૈરાગ્ય અને વિરતાના બેસણા હતા. ૦ બાલ્યવયથી જ આપના ઉપર સરરવતીની અપાર કૃપા ઉતરતા ર૪ વર્ષની ઉઘડતી
વયે જ આપ હિંદુસ્તાનની જૈન-જૈનેત્તર ઉપર છવાઈ ગયા હતા. ૦ ૮૪ વર્ષથી પણ વધુ વય સુધી આપ દસ–દસ હજાર શ્રમણોપાસકેના મસ્તકે ઉપર સતત વાસક્ષેપ-પ્રદાન કરતા કરતા “તમે બધા સંસારસાગરથી પાર ઉતરે.”
એવી મંગળ ભાવના પ્રગટ કરતા હતા. ૦ શ્રી શત્રુંજય મહાતીર્થ સહિત આપની વિચારણભૂમિમાં આવેલા દરેક જિનાલયની
લગભગ બધી જિનપ્રતિમાઓને ઉભા ઉભા ત્રણ-ત્રણ ખમાસમણ આપવાપૂર્વક આપે સમ્યગદર્શનની અપૂર્વશુદ્ધિ કરી હતી. અને અનેક ભવ્યાત્મઓને પ્રેરણા પુરી
પાડતા ગયા છે. ૦ “તારા માટે સીવડાવેલા કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે.' એવું કહેનારા આપના
મામાને આપે કાતર થી કપડાં ફાડવાનું કહી ચૂપ કરી દીધા હતા. ૦ પોતાની પેઢી આપના નામે કરી આપવાની વાત કરતા કાકા તારાચંદજીને આપે
રેકર્ડ જવાબ આપે કે મારે તે ભગવાનની પેઢી ચલાવવી છે. - ઘરમાં રહીને ધર્મ કરવાની સલાહ આપનારા પારસી નિવૃત જજને આપે એ
સવાલ પૂછ્યું કે – તમે ઘરમાં રહીને અત્યારે કેટલો ધર્મ કરે છે ? • ગુજરાતના વડોદરા શહેરમાં વિધવા-વિવાહ આદિના ઠર કરવા એક સુધારકવાદી