SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેમના સિવાય કયાં હયું કે દષ્ટિ સ્થિર થઈ શકે તેમ હતી? અંતરથી આત્મજ્ઞાની, વિરાગની સાક્ષાત્ મૂતિ, સમતાના સાક્ષાત્ ભંડાર, ઉદારતા પ્રત્યક્ષ પ્રતિક હિંયાની જ વિશાળતાથી સાગર, ક્ષમાના નિધાન, એવા અસંખ્ય ગુણોથી અંલકૃત પૂજ્યશ્રીના ગુણો છે | ગાવા માટે કયાં કેઇને શક્તિ છે? ૭૯ વર્ષના દીઘ પ્રભાવક શાસન રક્ષક જીવનના ? - સાક્ષી પણ કોણ છે? પ્રગટ કે અપ્રગટ તેમનું લકત્તર જીવન જેવું જાણવુ, પામવું છે ઓળખવું આરાધવું કે અનુકરણ કરવું અનુસરણ કરવું અનુચરણ કરવું જરા પણ છે ા સહેલું નથી અને શક્ય પણ નથી. મૂઠી ઉંચેરા માનવીને આંબી શકાય પરંતુ ગુણ ગરિષ્ઠ અને વરિષ્ઠ શ્રેષ્ઠતમ જીવન છે તે જીવનારા બાહ્ય અત્યંતર સર્વતોમુખી પ્રતિભાને ધારણ કરનારા આ મહાપુરુષના ચરર નું પ્રતિબિંબ પાડવું તે અશકય છે દુશકય છે એટલું જ નહિ આવું વિશાળ હૃદય, 8 4 આવું વિશાળ ગાંભીર્ય આવું વિશાળ ચિંતન, આવું વિશાળ આત્મ સિંચન, આવું 8 વિશાળ આગમનું જ્ઞાન, આવું વિશાળ એ જ્ઞાનનું પાચન, આવું વિશાળ નિર્મમત્વ, છે આવું વિશાળ નિરાભિમાનત્વ. આ એક એક પણ દુર્લભ છે જ્યારે અનેકવિધ વર્ગ અને 8 વર્ગોતમ ગુણકારવાળી આ શક્તિને કે આંબી શકે.? શાસનની સંપૂર્ણ પ્રતિભાથી પ્રગટ પૂર્ણ એવા આ મહાપુરૂષ એ ખરેખર શાસનના છે જ સિંહ પુરુષ હતા. જંગલના રાજા સિંહની વિદ્યમાનતા જ બસ છે તે પછી તેના પર છે ૨ ક્રમની મહત્તાની શી સીમા રહે? ૬ શાસન માટે જીવન સમર્પણ કરી શાસનમય બનેલા શાસનમાં સમાઈ ગયેલા આ છે અવર્ણનીય ગુણધારક મહાપુરૂષની બેટ પ્રત્યક્ષ દેખાય છે તેના કરતાંય અવસરે અંતરને છે A કેરી નાખે તેવી બેટ દેખાશે અને ત્યારે જ તેઓશ્રીના શાસન પ્રત્યેના સમર્પણના છે દશના વિરલાઓ જ કરી શકશે. આજે તેઓશ્રીના ઉપકારથી ગુણથી ખેંચાયેલા વશ થયેલા અને સમર્પણ છવોને, તો નથી. તેઓશ્રીની મહાન પરંપકાર પરાયણતાની સીમા નથી તેઓશ્રીના જેટલા ગુણો 8 ગાઈએ તેટલા ઓછા છે. ' તેમનું જીવન જિનેશ્વર દેવના શાસનની આરાધના પ્રભાવના અને રક્ષા દ્વારા સૌરભ A મય હતું. તેઓશ્રી છેલલા વર્ષ માસ અને દિવસ તથા સમય સુધી આરાધના પ્રભાવના રે અને રામય રહ્યા છે એટલે તેઓશ્રીનું જીવન સૌરભમય હતું અને મૃત્યુ પણ સૌરભ { મય બન્યું " ' ' * * * છે તેઓશ્રીના અનંત ઉપકારને યાદ કરી સૌ તેઓશ્રી પ્રત્યે સમર્પણ ભાવ કેળવી છે છે તેમણે ઉપદેશેલા રહસ્ય સત્યને જ આત્મસાત્ કરવા ઉદ્યમશીલ બનીએ અને સ્થિર છે બની શાસનને આરાધીએ એ જ તેઓશ્રીના ચિર વિદાય વખતે આપણા સૌની હૃદયની 5 ભાવના બની રહે એ જ અભીલાષા. со ст о ла
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy