________________
વર્ષ ૪: અંક ૧-૨ ચતુર્થ વર્ષારંભ વિશેષાંક :
- ૧૧ જે પૂજ્યશ્રીજીના પુણ્યગે આ તારક શાસનની પ્રાપ્તિ થઈ અને શાસનના સત્ય સિદ્ધાતો સમજાયા તે શાસનને અવિહડ રાગ બનવા સાથે પૂજ્યશ્રીજીની સેવા-ભકિતથી પ્રાપ્ત થયેલ કૃપાના ગે તેઓશ્રીએ સમજાવેલ માર્ગની વફાદારી જીવનભર બની રહે તે જ તેઓશ્રીજી પ્રત્યે પ્રાર્થના છે. હે ગુરુદેવ ! તેવા દિવ્ય આશિષ અમારા જેવા ઉપર વરસાવો. તેવી અપેક્ષા સહ તેઓશ્રીજીના ચરણોમાં અનંતશઃ વંદનાવલિ સહ હયું ગાઈ ઉઠે છે કે
“મહામાનવ જન્મી દુનિયામાં નિજ આતમને વિસ્તારે છે. તારી નિજને, સહુ આતમને, સન્મારગ પર પહોંચાડે છે. આ દેવાંશી મહામાનવ છે, જસ આંખમાં કરૂણા રાજે.”
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા પ્રકાશ જે. ગાંધી વડોદરાની પ્રેરણાથી
શુભેચ્છકે ઓલ્વીન મેડીકલ કેમીસ્ટ સ્ટોરી ઇન્દ્રવદન ડાયાભાઇ શાહ c/o લાલજીભાઈ ગોરધનભાઈ શાહ | જૈન મહિલા ઉપાશ્રયની બાજુમાં, આત્મારામ પાક (આગલડવાળા) કઠી પિોળ, રાવપુરા, મહિલા ઉપાશ્રય સામે, કારેલીબાગ, વડેદરા-૩૯૦૦૦૧ વડોદરા-૧૪
પરશોતમદાસ ગાંડાલાલ કપાસી હસમુખલાલ હિરાલાલ શાહ - ૭ શંકર પ્રકાશ બિલ્ડીંગ, ડભેઈવાળા
૭ રાજાવાડી, ઘાટકોપર ઈસ્ટ ચંદ્રવિલા જાની શેરી,
મુંબઈ નં. ૭૭ ઘડિયાળી પિળ, વડોદરા–૧
આજીવન સભ્ય. સ્વ.શ્રી નવીનભાઈ છોટાલાલ શાહ | દિનેશચંદ્ર શાંતિભાઇ શાહ પાટણવાળા, હા અમીત શાહ શ્રી પન્ના ટેક્ષટાઈલ્સ. c/o વર્ધમાન એન્ટરપ્રાઈઝ
પ્લેટ નં. ૨૪-૩૩ રેડ નં ૧-૨ ઘીકાંટા વડ ફળીયા, રાવપુરા,
નવા પોલીસ સ્ટેશન પાસે, વડોદરા-૧.
ઉદ્યોગનગર, ઉધના (સુરત)