________________
* ૧૦૯૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ગયું. આખો ઇતિહાસ ગયે. હવાની પાંખે બેસીને દશેદિશામાં ધૂમનાર યશગાથાની ઉદગમભૂમિ ગઈ. અનેકના આંસુ લૂછનાર, અનેકને ઉત્સાહ આપનાર, અનેકને તારનાર, અનેકના જીવનને મહાજીવન બનાવનાર અતિમહાત્ મહાપુરૂષ ગયાં. “ગયાં” એમ લખતાંય હૃદય પર વીંછીના લાખો ડંખ લાગે છે.
આ વેદના શબ્દાતીત છે. જેમ મહારાજ માટે લખવા બેસીએ તે વરસેના વરસે ૨ વીતી જાય અને છતાંય શરૂઆત જ લાગે તેમ આ વેદના વ્યકત કસ્વા બેસીએ તેય છે { વરસેના વરસ વીતી જાય અને છતાંય વ્યથાને સાગર ભરતીમાં જ દેખાય. અંત4 વિનાના મોજાઓ આવી આવીને છાતીએ અફળાય છે. આંસુના ફીણથી આખી છાતી { ઉભરાઈ પડી છે. આ ફણ કયાં ઠાલવવું એ પણ સમજાતું નથી !
' પરંતુ એક વ્યકિતનાં આસુ આંખ સામે આવે છે ત્યારે આ વ્યથા, આ દુઃખ, આ અફસોસ, આ ચિકાર થંભી જાય છે. એ વ્યકિતના એક જ અશ્ર બિંદુ સામે આપણા છે આંસુના હજારે સાગરે વામણું ભાસે છે. એની વેદનામાં જે સચ્ચાઈ છે એ સામે તે છે આપણી વેદના અર્થવિહીને જણાય છે. એના થાકેલો અવાજ સાંભળીને ભલભલાની છાતી ભાંગી પડે છે. એના એક જ નિશ્વાસથી ધરતીમાં તિરાડો સજાય છે. એના સૂકાએલા છે હઠ જોઈને લોખંડી છાતી ધરાવનારા પણ ભાંગી પડે છે.
એ વ્યકિતને જોવા માટે આપણી આંખે સ્વછ જોઈશે. એને સમજવા આપણું છે વિચારતંત્ર સાબદું જોઈશે એની પાસે જવાની વાત તો દૂરની છે પણ એ જયાં રહે છે 8 તે સ્થળ સુધી પહોંચવા માટે પણ આપણી પાસે ભૂમિકા જોઈશે. એ વ્યકિત, માત્ર છે વ્યકિત નથી પણ સમષ્ટિ છે. એના નામે કંઈ કેટલાય ઈતિહાસે સર્જાયા છે. અને ૨ સજાશે. એના આંસુ લુંછનારા ઘણુ થઈ ગયા છે અને થશે. પણ આજે એની જે વ્યથા છે છે તે અસહ્ય છે આપણી સ્તબ્ધતા એની હતાશ મુખમુદ્રા સામે રૂક્ષ લાગે છે પ્રકાંડ = વિદ્વત્તા ઠાલવતી કરૂણું રસમય ગદ્ય પદ્યાવલિએ એના દુઃખ પાસે ક–ખ અને ગ થી 8 A વિશેષ નથી. એ વ્યકિતને સમજવી જ મુશ્કેલ છે. હા ! એને સમજનાર એક હતાં– ૨ છે મહારાજ ! એ ગયાં અને આ વ્યકિતની આંખે આંસુઓથી ભરાઈ ગઈ.
આ વ્યકિત આજથી વરસો પૂર્વે રાઈ હતી. ત્યારે એની સામે જોનાર કોઈ ન હતું. છે એની ફિકર જ કેઈને ન હતી. જેમને એની ફિકર હતી એમની પાસે કશું કરી શકવાની { તાકાત ન હતી. કેટલાંક એની હાલત જોઈને ગળગળા થયા હતા. કેટલાંકે “અરેરે કર્યું છે
હતું. કેટલાકે “હવે શું થશે?’ની નિષ્ફળ ઉત્તેજના દાખવી હતી. પણ કઈ જ એના છે છે નજીકમાં આવ્યું ન હતું. કેઈ નવા તૈયાર થાય તે એને રોકનારા પણ ત્યારે ઘણા છે | હતા. એ જનારાને સાંભળવા મળતું કે “આ રસ્તો જોખમી છે. એ વ્યકિતની સાથે કામ છે