________________
વર્ષ–૪ અંક-૪૭-૪૮ તા. ૨૧-૭-૯૨ :
લેવુ' ભારે કપરૂ છે. એમાં સફળતા શકય જ નથી...' આ બધુ' જ ગણકાર્યા વિના તે વખતે મહારાજજી પાતે એની પાસે ગયા હતાં એની આંખા મહારાજજીએ લુછી હતી. એના વેરવિખેર વાળમાં મહારાજજીએ હાથ પસવાર્યાં હતા. એને બેઠી કરીને આવાસનનુ' નીર મહારાજજીએ પાયુ હતું. અને એને મહારાજજીએ પાતાના હૃદયમાં નિવાસ આપ્યા હતા. આ પછી સાડા સાત દાયકા સુધી એને નિરાંત હતી. એને કશી ફિકર ન હતી. એની ફિકર કરનારા નરબકા એને મળી ગયા હતા. એ વ્યકિતને કાઇ કશુ કરવા જાય તે વચ્ચે મહારાજજી આવી જતાં. મહારાજજીની આંખેામાંથી વરસતુ' તેજ એ તફાનીને જોજન દૂર ભગાવી દેતુ'. માટા આક્રમણેા આવે તેા મહારાજજી હિ‘મત ભેર ઊભા રહેતાં. એ આક્રમણા સંઘર્ષો અને તેાફાના મહારાજજીની વજ્જરગઢ જેવી છાતી સાથે અફળાઈને ફૂરચા થઇ જતાં. મહારાજજી માત્ર બે વાકયેા ખેાલતાં અને ઝઝાવાતા ને વા વંટાળા હવામાં ઓગળી જતાં. મહારાજજીના વચનના આ માંત્રિક પ્રભાવ હતા. જ્યારે કાઇ જ માશા ન બચી હેાય એવી હાલત આવી પડતી... તેટલામાં તા મહારાજજીના ધીરગ`ભીર અવાજ સંભળાતા, એમની કમળકામળ હથેળી અદ્ધર થતી. એ હથેળીમાંથી જાણે કે અમૃતની વર્ષા થતી. અને જે વસ્તુના નિર્માણ માટે વરસે જોઇએ, પ્રબળ મહેનત અને પ્રચંડ તાકાત જોઈએ એ વસ્તુ પળેામાં નિર્માણ પામી જતી. આવી અદ્ભૂત તેજસ્વિતા ધરાવનાર મહારાજજીને પામીને એ વ્યકિત જે અત્યારે આંસુ સારે છે. તે નિરાંતમાં હતી. એને વિશ્વાસ હતેા કે હું અહી. નિર્ભીય છું. આ મહાપુરૂષ મારૂં નાનામાં નાની વાતે ધ્યાન રાખશે. એ જેને આશ્વાસન આપે છે તેને કોઇ દિવસ વાંધે આવતા નથી.' આજે એના વિશ્વાસ નામશેષ થઇ ગયા છે. એની નિર્ભયતા આજે ખેાવાઇ ગઇ છે. એના વિલાપ અસહ્ય થઈ પડયા છે.
: ૧૦૯૩
અમદાવાદ–શ્રી દાનસૂચ્છિ જ્ઞાનમ`દિરના દાદરા ચડતા એના ધુ્રસ્કા સભળાશે, ઇ લાલબાગના ઉપાશ્રયની ભીંતા પર કાન મૂકીશું તેા એ વ્યકિતનું રૂદન સાંભળી શકાશે. સાબરમતીના ‘આરાધના-ભવન'માં જે કેબિન છે તે કેબિનમાં મારી વાટે વહી આવતા પવન પણ એના નિસાસા સંભળાવશે. પાટણની ગલીએમાં ઘૂમતા એના નિશ્વાસ સાંભળીને અન્તર ચીરાઇ જશે. મહારાષ્ટ્રના ધૂળિયા માર્ગોની આપસમાં ઉભેલાં વૃક્ષાને પૂછશે તે એ વૃક્ષે પણ એ વ્યકિતને વિલાપ સંભળાવતાં રાઈ પડશે. શ્રી હસ્તગિરિના વિશાળ સંકુલને ગિરિરાજ પરથી જોઇશુ. તા પણ એ વ્યકિતના આક સાંભળવા મળશે. એ વ્યકિત આજે એકાક છે. પાવાપુરી-સમવસરણ મંદિરના મેદાનની ધૂળમાં એની એકાકિતાનું' કરૂણ સંગીત સભળાય છે. એ વ્યકિતને સમજનાર, એની વ્યથાને દૂર કરી શકનાર આજે કૈાઇ દેખાતું નથી. આજ સુધી એ મહારાજજીના ખાળે બેસીને
some concepper pop
appen