________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સવારના ખરાખર ૧૦-૦૫ કલાકના સમય થયા છે. લાગ્યુ` કે સૂરજ બરાબર સ્વસ્થ બનીને તેની અવકાશ-યાત્રા કરવા નીકળ્યા છે ત્યારે જ તેની જ સાક્ષીમાં પૂ. મહાપુરૂષે પ્રાણ તજી દીધા. એક ચૌદશની શાન જાળવવા ખાતર.
૧૦૮૮ :
અધારા પક્ષની ચૌદશ તથા અમાસ આ બન્ને ભારે દિવસ” તરીકે પ્રખ્યાત છે. અગર આગલી રાતના તેરસના જ પૂજ્યશ્રીએ પ્રાણ તયા હોત તા ચૌદશ ભારે દિવસ” તરીકે પકાયેલા ખાટા પડે. એટલે જ તો એક અધારા પક્ષના ચૌદશ જેવાની “ભારે દિવસ” તરીકેની ખ્યાતિની શાન ટકાવવા માટે તે મહાપુરૂષે મધરાતના હુમલાઆના સામના કરે રાખ્યા. અને ચૌદશને તેને ન્યાય આપ્યા.
આમ એક મહાપુરૂષે જિ'દગીના છેલ્લા શ્વાસ સુધી ન્યાય અન્યાયને ન કર્યાં. ભારે દિવસ તરીકેની બદનામ અને બદનસીબ ખ્યાતિની શાન જળવાઈ જવાથી ચૌદશ શાયદ ખુશ હશે.
પણ... પછી તે ભકતાના લાખ્ખા આંખે માંથી ટપકતા રહેલાં દુ:ખી વેદનાથી પીડાયેલા આંસુ જોઈને ચૌદશ ખુદ ગભરાઇ ગઇ હશે. કદાચ એમ માનીને કે- હાય ! હાય! આ રામ ભકતા હવે મારૂ` શુ` કરશે ? દીક્ષાના દિવસે પણ આટલા બધા રામ ભકતા ભેગા થતાં નથી તે આજે તા લાખ્ખાની સખ્યામાં ઉમટેલા જુવાનીયાએ મારૂ નિકંદન તા કાઢી નહિં નાંખે ને ?” આ વિચાર કદાચ ચૌદશ પણુ ગમગીન બની ગયેલી હતી.
પણ અધારામાં જ રહેનારી તે ચૌદશને કયાંથી ખબર હોય કે- “આ રામભકતા ખરા અર્થાંમાં રામભકતા છે.” દાસ્ત કરતાં પણ દુશ્મનને વધુ ચાહવાના રામના સિદ્ધાંતને વરેલા આ રામભકત છે આવી ખબર બિચારી તે ચૌદશને ન જ હાય ને ?
.
હું અંધારી ચૌદશ ! તુ ડર મા. પાષ માસની અજવાળી તેરશ અમારી દોસ્ત છે. અને તું અમારી દુપ્તન જરૂર છે. કેમ કે અજવાળી તે તેરસે આ સંસારને એક મહાન યુગપુરૂષની કાઇ ધરી ના શકે તેવી ભેટ ધરેલી. જ્યારે તે તે તે જ મહાપુરૂષને અમારા બધાની વચ્ચેથી આંચકી લઇને સીએની સદીએ સુધી પુરી ન શકાય તેવી ખેાટ પાડેલી છે. છતાં કે ચૌદશ ! તુ જોજે ધ્રુસ્ત બનેલી અજવાળી પેાષની તેરસ કરતાં પણ તને વધુ વખત ઉજવીએ છીએ કે નહિ.” અમારી આંખમાંથી અસ`ખ્ય આંસુના કુલા તારા ચરણે જોજે અમે અંજલિ ધરીશું. કેમકે તું અમારા વહાલામાં વહાલા ગુરૂદેવને લઇ ગઇ છુ ને એટલે.
હે અંધારી ચૌદશ ! અમે અમારી કિત મુજબ અમારા પ્રિયતમ તે ગુરુદેવના કદમા જે તરફ વળેલા હતા તે માને અમારી મ`ઝિલ ગણી. તરફે જ પ્રયાણ