________________
એક ચૌદસ ખાતર કુરબાની
એક જ વરસ પહેલાંની વાત છે.
અષાઢ માસની અ`ધારી છતાં પ્રભાતની ઉજળી ચૌદશ !! એક મહાન યુગ પુરૂષ અંધિયારી ચૌદશની શાન જાળવવા ખાતર પોતાના પ્રાણની કુરબાની ધરી દીધી.
સ'ભળાય છે કે— ઇતિહાસના દશરથ રાજાના રામચન્દ્રજી ન્યાયપ્રિય હતા. ન્યાય ખાતર પ્રાણની પરવા કરતાં ન હતા. અહીં સમરથના રામચંદ્રજી છે. તે પુન્ય પુરૂષ એક દિવસ જેવા દિવસને મળેલી ખ્યાતિની શાન સાચવવા ખાતર પેાતાના પ્રાણને તજી દીધેલા છે.
અષાડ વદ તેરસની મધરાત છે. અંધારા પક્ષની આ રાતે પૂજય તે મહાપુરૂષને દશથી બાર બાર હુમલા આવ્યા. એક જ હુમલામાં રફેદફે થઈ જાય, ખેદાન મેદાન થઇ જાય, સળવળતુ શાંત થઇ જાય તેવુ' નાજુક અને કામળ તે પૂજય મહાપુરૂષનુ શરીર હતું. છતાં દશથી બાર વાર હુમલા સાથે એકલે હાથે ઝઝુમી ઝઝુમીને તે રાતને મહાપુરૂષ પસાર કરી દીધી. દીધી. ફરી પાછી એ રાત એ મહાપુરૂષના જીવનમાં આવવાની ન હતી.
અષાડ-વદ ચૌદશની અધારી છતાં સવારની અજવાળી પ્રભાત ખીલી. આજે મનનારી દર એક બાબતમાં સૂરજને સાક્ષી બનાવવાના આ મહાપુરૂષે ધાર્યા હશે. હજી તે સૂરજ હમણાં જ ઉઠીને આવ્યા છે એ ખાળ છે અને લાલ પણ છે. માટે આવા અસ્વસ્થ સૂરજને સાક્ષી બનાવાય નહિ. વળી વર્ષાઋતુ છે. અષાઢી વાદળા પાણી ભરીને સૂરજને કયાંક ઢાંકી દે તે તે પણ સાક્ષી બની શકે તેવુ" નથી. આવી કલ્પનાએ મહાપુરૂષે કરી હશે બાકી તે આગલી રાતના ૧૦ થી ૧૨-૧૨ હુમલાને આ મહાપુરૂષ ભેગ બનેલા છે.
(અનુ પાન ૧૦૮૬નું' ચાલુ) ધનરાશિના વ્યય પણ થાય તા પણ જે ભાવનાઓના ઉછાળા વમાનમાં જોવા મળ્યા છે તે ફરી પાછેા જોવા મળવા મુશ્કેલ છે.
તમે જીવન દરમ્યાન જે કા` કરી તેના તમારા મર્યા પછી પડઘા પડે છે
છે
આ
એક સાધારણ નિયમ છે. પૂજ્યપાદશ્રીના જીવન કાર્યના જે રીતના પડઘેંશ પડેલા જોવા મળ્યે તે મારા અંતરને આંદોલિત કરે છે. તેઓશ્રીની પ્રથમ સ્વર્ગારેાહ ણુ તિથિએ તેએ શ્રીના પવિત્ર નામસ્મરણુ
સાથે તેએશ્રીના પરમપવિત્ર આત્માને મારા
ભાવપૂર્ણ પ્રણામ......