________________
વર્ષ ૪ : અંક ૪૭-૪૮ : તા. ૨૧-૭-૯૨
: ૧૦૮૯
કરવાના દૃઢ નિર્ધાર કરી લીધા છે. માટે હવે અમારી ભાંગી-તુટી કાલી-ઘેલી જેવી તેવી ગુરૂભકત તરફ્ ચેલેન્જ ફ્ેકીશ મા. પડકાર ફેંકીને અમારી ગુરૂભકિતને કસેાટી ઉપર
ચડાવીશ મા.
એક તારી શાનને સાચવવા ખાતર અમારા પ્યારા ગુરૂદેવે પ્રાણની આહુતિ ધરી દીધી છે પણ એક તારી ખુશીમાં હજારા-લાખા ગુરૂભકતાની ખુશીના બલિદાન છૂપાયેલા છે. તે તું જાણે છે ? ખેર...
જે થવાનુ હતુ તે થઇ ગયુ. અમે તેને બરદાસ્ત-સહન કરી શકતા નથી. ફિર ભી યે દિન કા હમ હરસાલ મનાતે રહે ંગે, અંતર કી આંખમે... માંસુ કે પુષ્પ બનકે હરસાલ પ્રિય ગુરુભગવંત કે ચરણેા મે અણુ હેતે રહેગે',
‘મેળાપ પછીની જુદાઇના' કડવા ઘૂંટડા ગુરૂ ભગવંતે અમારી આગળ ધર્યો છે. ગમગીન જિંદગીને કડવા ઘુઉંટડા હરસાલ પાઇ-પાઇને ગુજારી દઇશુ. 'ગુરૂવર કી સમાધિ ૫૨ લગેગે હર ખસ મેલે શાસન પર મરનેવાલેલું કા યે હી બાકી નિશાં હાગા.
—રાજુભાઇ પંડિત (ચંદ્રરાજ)
–ઃ શાસન
મલાડ (સુમÇ)–અત્રે શ્રી જીતેન્દ્ર રાડ મણીભુવન જૈન દેરાસરે પૂ. મુ. શ્રી નયવર્ધાન વિજયજી મ. સા.ની શુભ નીશ્રામાં જેઠ સુદ ૧૦ ને બુધવારના રોજ પૂ. મુ. શ્રી ચારિત્ર રતિ વિજયજી મ.સા.ની ૫ મી દીક્ષા તિથિ નિમિત્તે તેમના સંસારી પિતા શ્રી જય'તિલાલ મણિલાલ મહેતા મેરમીવાળા તરફથી સવારે વ્યાખ્યાનમાં ગુરૂપૂજન તથા સંઘપૂજન થયેલ ખપેારે વિજય મુહતે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ઠાઠથી ભણાવાયેલ જીવદયાની ટીપ ખૂબ જ સુંદર થવા પામી હતી પૂજન બાદ લાડુની પ્રભાવના થઈ હતી વિધિ વિધાન જામનગરવાળા શ્રી નવીનચંદ્ર માબુલાલ શાહે મુખ સુંદર
સમાચાર :
રીતે કરાવેલ. સંગીતમાં સતીષ કુમાર એન્ડ પાટી એ સારી જમાવટ કરી હતી પ્રભુજીને ભવ્યઆંગી રચવામાં આવેલ પૂજ્ય શ્રીએ સુ† ૨ ના લાલબાગ ભુલેશ્વર ચાતુર્માસ પ્રવેશ કરેલ છે.
અઠવાડિક જૈન શાસન વાર્ષિક લવાજમ રૂા. ૪૦)
આજીવન
રૂા. ૪૦૦) રખે ચૂકતા મ'ગાવવાનુ આપના ઘરની આરાધનાનું અંકુર બનશે.
જૈન શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય પ્લેટ
જામનગર