________________
સુરેન્દ્રનગર : દેવીપ્રતિષ્ઠા અને નવયાગ મહાત્સવ પ્રસંગે તા. ૨૨-૩-૬૯ના રાજ દેવી પ્રતિમ એની ભવ્ય શાભાયાત્રા (વરઘેડા) માનવમેદિની સાથે સમગ્ર શહેરમાં કર્યાં હતા.
શાભાયાત્રામાં નગરશેઠ શ્રી મનસુખલાલભાઇ, શેઠશ્રી પ્રાણલાલ પી. સંઘવી, શ્રી નગીનદાસભાઇ (દાદા) શ્રી રતિલાલભાઈ કામદાર (અમદાવાદ), શ્રી રમણિકલાલ પરીખ (રાજકાટ), શ્રી. વી. એસ. રાવલ, શ્રી ચંદુલાલ સુખલાલ, શ્રી કાંન્તિલાલ રતિલાલ, શ્રી ગિરધરલાલ (દેદાદરાવાળા) શ્રી ત્રંબકલાલ પી. જોષી, શ્રી મુગુટલાલ જોષી, શ્રી નર્મદાશંકર રાવળ, શ્રી ડૉ. ખારાદ, શ્રી ભાઇલાલભાઈ આચાર્ય શ્રી પ્રાણલાલભાઈ ત્રિવેદી, શ્રી ત્ર્યંબકરાય દવે, શ્રી ભાલચંદ્રભાઈ ઠાકર, શ્રી શિવુભાઈ, શ્રી રતિભાઈ ઠક્કર, શ્રી જશુભાઇ પઢિયાર, શ્રી શાતિભ ઈ ઠક્કર, શ્રી ગિજુભાઇત્રિવેદી, શ્રી લ ભુભાઈ રાવળ, શ્રી ગિજુભાઈ દવે શ્રી જનાર્દેનભાઇ, શ્રી ઘનશ્યામભાઈ પુરણી, શ્રી રતિભાઈ (વિરામ લાજ) શ્રી રમણલાલ મિસ્ત્રી, (સહજાનંદ ફર્નીચરવાળા) શ્રી ખાલાલ પાસાવાલા, શ્રી હરિવદન ભટ્ટ શ્રી ચિમનલાલ મહેતા, શ્રી પી. પી. વ્યાસ, શ્રી રમણિલાલ ભટ્ટ, શ્રી સુમતિભાઈ શાહ વગેરે દેખાય છે.