SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ખા મા આવી એપ્રિલ ૧૯૬૯ ગામના ચોકમાં ગોઠવ્યા જ્યાં સદા, ગામની ગોરીયું આવતી'તી, લેવા દેવા વગર ઈ બધી અમારા અંગ પર ટકોરા મારતી'તી. આખરે રે ખરેખર ખરી મને, નાર આધીન થઈ રેવું મારે, નિત્ય સાથે મૂકે ઘડીભર સુખ પણ, * દુઃખની વાતને ભેદ ભારે. ગળે ફ રે કરી નિત્ય ઊંડે કૂવે, નાખતી'તી મને ધોળે દહાડે ગળગળે થઈ જતો પાણીમાં બૂડતા, બડબડું તે પછી બા'ર કાઢે. કાય ક વન તણી, સોળ શણગાર કરી નારને મસ્તકે સ્થાન મારું; છલછલકતો જ છલકાઉં છું એ છતાં આંસુડે છલકતું ગાન મારૂં. આટલું તપ કર્યું તેય મમ દેહને, જરી ના ભરસો ફૂટવાને; ટકે એક લાગી જતાં હાય! હું, માટીને માટીરૂપ થઈ જવાને –શ્રી કનૈયાલાલ દવે આપ જ ઉપાડી લે સ-સાહિત્યના પ્રચાર માટે આપના ગામમાં “આશીર્વાદ'ના એજન્ટનું કામ આપ કી જ ઉપાડી લો. એક પિસ્ટકાર્ડ લખવા થી ગ્રાહકો નેધવાની છાપેલી પાવતી બુક મોકલી આપવામાં . આવે છે. ગ્રાહકનાં સરનામાં તથા તેમનાં લીધેલાં લવાજમની રકમ દર માસની આખર તારીખ આ પહેલાં આશીર્વાદ”-કાર્યાલ ને મનીઑર્ડરથી મોકલી આપવાં. લવાજમની રકમ કાર લયમાં જમા થયા પછી જ ગ્રાહકોને અંકે રવાના કરવામાં આવે છે. એજન્ટને કાર્યાલય સાથેનું ટપાલખર્ચ, મનીઓર્ડરખર્ચ વગેરે મજરે આપવામાં આવે છે.
SR No.537030
Book TitleAashirwad 1969 04 Varsh 03 Ank 06
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy