________________
એપ્રિલ ૧૯૬૯ ]
,
‘બૃહત્સ ંહિતા ' – એ એ હુ જ પ્રખ્યાત ગ્રંથ છે. એને એક · પંચસિદ્ધાંતિકા ' નામના ગ્રંથ છે; એમાં એણે પાતાના પુરાગામીઓનાં મંતવ્યો એકત્ર કરીને સધર્યાં છે. પેાતાની ગાણિતિક ગણુતરી અર્થે વરાહમિહિરે શક વર્ષ ૪૨૭ ના સ્વીકાર કર્યાં છે; અને એક ટીકાકાર જણાવે છે તે પ્રમાણે વરાહમિહિર ૨૫ વર્ષોંની વયે મૃત્યુ પામ્યા હતા. એ પરથી લાગે છે કે એ ઈસુના અે! સૈકામાં થઈ ગયા હોવા જોઈ એ. વરાહમિહિરના પિતાનું નામ આદિત્યદાસ. એ જણાવે છે તે પ્રમાણે એને અવંતી પાસે કપિથ્થક ખાતે ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થઈ હતી.
રાજા જયસિંહે ઉજ્જૈ માં એક વેષશાળા બંધાવી હતી. આ વેધશાળા માટે ઉજ્જૈન જાણીતુ છે. જયસિંહ એ જયપુરના રાજા હતા. ઈ. સ. ૧૬૯૩માં એ ગાદીએ આવ્યા હતા. જયસિંહૈ ખગાળવિદ્યાના પંડિત હતા. એને સમજાયું કે ભારતીય, મુસ્લિમ કે પછી યુરાપીય પતિાના પ્રથા પ્રમાણે ગણતરી કરતાં ગ્રહેાની સ્થાન અવસ્થા આકશમાંની તેમની ખરેખરી સ્થાન અવસ્થા સાથે મળતી આવતી નથી. આથી વધારે ચેાકસાઈ આણવા માટે જયસિંહે ભારતમાં જયપુર, ઇંદ્રપ્રસ્થ, ઉજ્જૈન, કાશી અને મથુર'-એ પાંચ સ્થળાએ પથ્થર અને ચૂનાથી ખાસ પ્રકારની વેધશાળા બંધાવી હતી. એણે એ ગ્રંથા રચ્યા હતા. એક ગ્રંથ અખીમાં રચ્યા હતાઃ એનાં નામ છે ‘ઝિઝ હુંમદ' અથવા 'મિજસ્તી' અને ખીજો ગ્રંથ સંસ્કૃતમાં રચ્યા હતાઃ એનુ' નામ છે : ‘ સિદ્ધાંતસમ્રાટ' દિલ્હીમાં તે કાળે મહ ંમદશાહ રાજ્ય કરતા હતા. એટલે અરીમ લખાયેલા ગ્રંથનું નામ • ઝિઝ મહંમદ' રાખવામાં આવ્યું. નિષ્ણાતે એ એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે, યુાપીય ખગાળશાસ્ત્રીએના કરતાં જયસિંહની ગણતરીએ વધારે ચાસ છે અને વધારે ઝીણવટપૂર્વકની છે.
ઉજ્જૈન એ હિંદુ ખગાળશાસ્ત્રીઓ અને ભૌગાલિકાનુ પ્રિનિય અથવા પ્રથમ યામ્યાત્તરવૃત્ત અથવા શૂન્ય અંશ પૂર્વ રેખાંશ છે. એના અક્ષાંશ વિષુવવૃત્તની
ઉજ્જૈન
*
[ ૨૩
ઉત્તરે ૨૩ અંશ ૧૪-૧૪” છે.
કાલિદાસે ‘* મેધદૂત 'માં ઉજ્જૈનનું વિસ્તારથી વર્ણન કર્યુ. છે અને રઘુવંશના છઠ્ઠા સના ૩૪ મા શ્લેાકમાં એ કહે છેઃ
હે મેત્ર ! તું ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના મદિર સાંજ સિવાયના અન્ય કાઈ સમયે આવી પહેાંચે તાપણુ સૂર્ય અસ્ત પામે અને અદૃશ્ય થઈ જાય ત્યાં સુધી ત્યાં થેાભવાના નિશ્ચય કરજે, ભગવાન શંકરની સાય`આ તી અને નૈવૈદ્ય વેળા તારી ગઈ. નાથી તેં નગારું' વગાડવાની સુંદર સેવા કરી ગણાશે. અને એ રીતે તા 1 આછા ગગડાટ અને ઊંડી ગનાનું તને સપૂર્ણ મૂળ પ્રાપ્ત થશે.’
6
મહિનાના કૃષ્ણપક્ષની રાત્રિએ ચંદ્રમૌલિ મહાકાલ શંકરના નદિરની સ ંનિધિને કારણે પ્રકાશિત રહેતી હૈાવાને કારણે અવંતીના રાજા પેાતાની રાણીએની સાથે તે રાત્રિઓમાં ક્રીડા કરી શકતા.'
ઉજ્જૈન વિષે વિશેષ શું કહેવું? કવિ ભાણે ‘ કાદંબરી'માં ઉજ્જેજ્જૈનનું વિસ્તૃત વર્ણન આપ્યું છે, જેના સમાપનમાં એ કહે છેઃ
ભગવાન શંકર કે જેમના ચરણુના નખેાના તેજતે દેવા અને દાનવે!ના રત્નજડિત મુકુટાનાં કિરણા ચૂમે છે, જેમણે પેાતાના તીક્ષ્ણ ત્રિશૂળ વડે મહાઅસુર અધકને ચીરી નાખ્યો હતા, જે પેાતાની પત્ની ગૌરીને પ્રસન્ન કરવા માટે નીચા નમે છે ત્યારે શિર પરના ચદ્રની કાર ગૌરીના ચરણની ઘૂંટી સાથે ધસાવાથી લીસી અને છે, જેમણે પેાતાના અંગને ત્રિપુરાસુરની ભસ્મધી અર્ચિંત કર્યું છે, જેના ચરણને પેાતાના સ્વામીનાથ મદનનું દહન થતાં વૈધવ્ય પ્રાપ્ત કરી ચૂકેલી રતિએ : શંકરને) પ્રસન્ન કરવાની કૅાશિમાં પેાતાના હસ્ત લાવતાં હાથાંની બંગડીના સ્પ થયા છે, જેમની પ્રલયાગ્નિની જ્વાળા જેવી પીળા જટામાં સ્ત્રની ગંગા પાતે ગૂંચવાઈ ગઈ છે અને જે અધક નામન અસુરના દુશ્મન છે, તે ભગવાન શંકર પેાતાના કૈસ પર્યંતને પ્રિય આવાસ ત્યજી ‘ મહાકાલ ’ નામ ધાણુ કરીને ક્ખા નગરમાં વસે છે.’
માણુસ જેવું ચારિત્ર્ય રાખે છે, તેવુ જ તેનું દૈવ ( લાગ્ય ) ઘડાય છે,