________________
સૌથી મુખ્ય સાધન
• સ્વામી રામતી
મહાવીર હનુમાનનું નામ લેવાથી અને ધ્યાન ધરવાથી લેકામાં વીરતા આવે છે તે હિમ્મત આવે છે. હનુમાનને મહાવીર કાણે બનાવ્યા ? બ્રહ્મચર્યે જ.
મેઘનાદને મારવાની કાઈન માં તાકાત ન હતી. રામચંદ્રજીએ પણ પેાતાની લીલા દ્વારા બતાવ્યું કે “ હું પાતે પણ મેધનાદને મારવાને શક્તિમાન નથી. જેણે બાર વર્ષોં સુધી અપવિત્ર વિચાર પણ કર્યાં નહિ હાય અને નિદ્રા ઉપર વિજય મેળવ્યેા હશે તે જ તેને મારી શકશે.”
આવા પુરુષ કાણુ હતા ? લક્ષ્મણજી.
પૃથ્વીરાજ હાર્યાં તેનું કારણ તે પાતે જ કહે છે, કે “ જ્યારે હું રણસંગ્રામમાં જવા નીકળ્યેા, ત્યારે મારી કમર રાણીએ કસીને બાંધી હતી.”
ઞપેાલિયન જેવા મહાન રણવીર હાર્યાં તેનું કારણ શું? ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સ ંગ્રામમાં • જવાની માગલી રાત્રે તેણે સેવન કર્યું હતું.
સૂ`પ્રભા સમ તેજસ્વી વીર અભિમન્યુ કુરુક્ષેત્રમાં રહેંસાઈ ગયા તેનુ શું કારણ ? રણમાં જવા અગાઉ તેણે પાતાનું બ્રહ્મચય ખ ંડિત કર્યુ. હતું.
સ્વામી રામ જ્યારે પ્રોફેસર હતા ત્યારે તેમણે પાસનાપાસ થયેલા છેાકરાની એક યાદીકરી. યાદીમાં જોયુ' તે! આખુ વર્ષ સારા અભ્યાસ કરનારા નાપાસ થયા છે. તેનું કારણ એ જણાયુ` કે પરીક્ષા પહેલાં તે આકરા વિષયવાસનામાં ફસાયા હતા.
જેવી રીતે તેલ ખત્તીની ઉપર ચઢવાથી તેના પ્રકાશ અને છે, તેવી રીતે જે શક્તિના વ્યય નીચલા ભાગમાં થાય છે, તે શક્તિ જો ઉપરના ભાગમાં ચઢે તે। આ શક્તિ અને તેજની વૃદ્ધિ થઈને પરમ
આનંદ પ્રાપ્ત થાય છે.
બ્રહ્મચર્ય એટલે બ્રહ્મને ( ઈશ્વરને ) મેળવવાનુ ઘણું જ અગત્યનું સાધન.
રત્નમાલા
प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं किं नु सत्पुरुषैरिति ॥ માણુસે દરાજ પાતાના આચરણનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ કે શુ તે પશુઓના જેવું છે કે સત્પુરુષાના જેવું છે? सद्भिरेव सहासीत सद्भिः कुर्वीत संगतिम् । सद्भिर्विवादं मैत्रीं च नासद्भिः किंचिदाचरेत् ॥
સારા માણસાની સાથે જ બેસવું, તેમની જ સેાખત રાખવી, વાદવિવાદ અને મિત્રતા પણ સારા માણસાની સાથે જ કરવાં. દુનાની સાથે કંઈ પણ વ્યવહાર ન રાખવા. न द्विषन्ति न यावन्ते परनिन्दां न कुर्वते । अनाहूता न चायान्ति तेनाश्मानोऽपि देवताः ॥
ફાઈના દ્વેષ કરતા નથી, કેાઈની પાસે ચાચના કરતા નથી, બીજાની નિંદા કરતા નથી અને ખેલાવ્યા વિના આવતા નથી, એ કારણે જ પથ્થરા પણુ દેવતાએ (દેવમૂર્તિઓ)
બન્યા છે.
चिन्तनीया हि विपदामादावेव प्रतिक्रियाः । न कूपखननं युक्तं प्रदीप्ते वह्निना गृहे ॥
વિપત્તિઓને નિવારવાના ઉપાયે તેમના આવતા પહેલાં જ વિચારી રાખવા જોઈ એ. અગ્નિથી ઘર સળગી ઊઠે તે વખતે કૂવા ખેદવા લાગવુ તે ચેાગ્ય નથી. वरं दारिद्रयमन्यायप्रभवाद् विभवादिह । कृशताभिमता देहे पीनता न तु शोफतः ॥
અન્યાયથી મળેલા વૈભવ કરતાં દરિદ્રતા વધારે સારી છે. સેાજા ચડવાથી શરીરમાં પુષ્ટતા આવે તેના કરતાં શરીર પાતળું હાય એ જ ઇચ્છવા ચેાગ્ય છે. स्पृशन्नपि गजो हन्ति जिघ्रन्नपि भुजङ्गम । सन्नपि नृपो हन्ति मानधन्नपि दुर्जनः ॥
હાથી માત્ર સ્પર્શ કરીને પણ મારી નાખે છે, સપ` માત્ર સૂધીને પણ મારી નાખે છે, રાજા હાસ્ય-મજાકમાં મારી નાખે છે અને દુન તે માન આપી રહ્યો હાય છતાં મારી નાખે છે,