SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર સમીક્ષા ૧૯૫૦-૫૧માં સીધા કરવેરા રૂ. ૧૭૩ કરાડના હતા, તે ૧૯૬૬-૬૭માં વધીને રૂ. ૬૪૬ કરાડના થયા છે. પરંતુ ડતરા વેરાના વધારા તા એથીય જંગી છે. ૧૯૫૦-૫૧માં આડકતરા વેરા રૂ. ૨૨૭ કરાડના હતા તે અત્યારે વધીને રૂ. ૧૬૨૬ કરોડ પર પહેચ્યિા છે. આડકતરા વેરામાં આબકારી જકાતે ક્રેન્દ્ર સરકારની આવક્રમ ધરખમ વધારા કર્યા છે. ૧૯૫૦માં આખકારી જકાત રૂ. ૬૭ રાંડની હતી તે વધીને ૧૦૩૦ કરોડ સુધી પહેાંચી છે. ખાંડ, ચા, સ છુ, કાપડ, તમાકુ વગેરે સામાન્ય વપરાશની ચીજો પર આાબકારી જકાત નંખાતી હાવાથી પ્રજાના બધા જ વર્ગો—ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગ પર એની ઝાઝી અસર થાય છે. કેન્દ્રની આવક અને ખર્ચ સરકારી આવક અને ખ'ના આંકડાઓ પણુ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. ૧૯૫૦-૫૧માં કેન્દ્ર સરકાર મૂડી અને મહેસૂલી ખાતે રૂ. ૧૮૭ કરોડ ખંતી હતી, પરંતુ સેાળ વર્ષોંમાં એ કિડા આઠ ગણે! વધીને ૪૭પર કરાડ પર પહેાંચ્યા છે. એની અ'વક એટલા પ્રમાણુમાં વી નથી. ૧૯૫૦૫૧માં ૪ ૬ કરોડની આવક હતી તે વધીને ૨૪૮૩ કરાડ જેટલી થઈ છે આયેાજનને કારણે સરકારે વિકાસકામેા હાથ ધરતાં નાણાં ઉછીનાં લેવાને કારણે એની જવાબદારી પણુ કેટલી બધી વધી છે ! ૧૯૫૦ ૫૧માં કેન્દ્રન કુલ જવાબદારી ૨૮૬૫ કરાડની હતી તે અત્યારે વધીને રૂ. ૧૪૩૫૫ કરોડની થઈ છે. ૧૯૫૦-૫૧માં વિદેશનુ દેવુ' માત્ર ૩૨ કરોડનું હતું તેમાં ૧૪૦ ગણા વધારા થતાં એ માંકડા અત્યારે ૪૬૨૩ કરોડ ઉપરાંત પહોંચી ગયેા છે. સંરક્ષણખ માં વધારો સરકારીખના વધારામાં સરક્ષણુખ નૈધિપાત્ર છે. ૧૯૫૦-૫૧માં આાપણુ' સરક્ષણુખ માત્ર ૧૬૮ કરોડનું હતું, પરંતુ ૧૯૬૨માં ચીનના આક્રમણ પછી ૧૯૬૩-૬૪માં સરક્ષખ ૮૧૬ કરોડ રૂ. સુધી પહેાંચી ગયુ. અને આજે તે લગભગ ૧૦૦૦ કરાડની આસપાસ છે. એવી જ રીતે, વહીવટીખર્ચ, મુલ્કી ખર્ચ વગેરેમાં પણ ધરમખ વધારા થયા છે. પરંતુ બજેટના અ'કાએની ઇન્દ્રજાળમાંથી એને રાખ કરવા મુશ્કેલ છે. આમ છતાંય, બજેટમાં જેને ‘વહીવટી સેવાઓ' તરી કે ઓળખવામાં આવે છે એના ખર્ચ ૧૯૫૦-૫માં ૨૧ કરા હતા, આજે ૧૨૩ કરોડ રૂ. છે. ચેાથી પચવષીય ચેાજનાના ખીજા વર્ષમાં પશુ ચૈાજનાના આખરી મુસદ્દા વિના ખજેટ રજૂ થશે. વધતા જતા ભાવાએ અર્થતંત્રની પાયમાલી કરી છે. ગયા વર્ષોંમાં જ ભાવામાં ૨૦ ટકાના વધારા થયા છે. ત્રીજી પંચવર્ષીય યોજનામાં સિદ્ધિએ કરતાં નિષ્ફળતાએ વિશેષ છે. ૩૦ ટકાના લક્ષ્યાંક સામે રાષ્ટ્રીય આવકમાં માત્ર ૧૩ ટકાના જ વધારા થયા. ૧૯૬૫-૬૬માં તા રાષ્ટ્રીય આવકમાં ચાર ટકાના ઘટાડા થયા. ૭૦ ટકાના લક્ષ્યાંક સામે ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર ૪૦ ટકાના વધારા થયા. રાજ્યા ઊ' ધાલીને રિઝ' બૅન્ક પાસેથી એવરડ્રાફ્ટનાં નાણાં લે છે. પરિણામે ફુગાવા વધતા જ જાય છે. રાષ્ટ્રીય આવક અને કરવેરાનું પ્રમાણુ ૧૯૬૦-૬૧ માં ૯૬ ટકા હતું. તે ૧૯૬૫-૬૬માં વધીને ૧૪ ટકા થયું છે. આમ છતાંય કરી દ્વારા સાધના એકત્રિત કર્યાં વિના નાણાપ્રધાન ૫ સે અન્ય કા 2 મા નથી. નિષ્ણાતેાનું તે। માનવું છે કે ભારતમાં કરવેરાની બાબતમાં ઘટતા મળતરના નિયમના અમલ શરૂ થયા છે. હકીકતમાં તા કંપનીઓ પરના પ૫ ટકા વૈરા અને છત્રનની જરૂરિયાત પરના આડકતરા વેરાને કારણે ઉત્પાદનમાં ઘટાડા થયેા છે.
SR No.537008
Book TitleAashirwad 1967 06 Varsh 01 Ank 08
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1967
Total Pages25
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy