SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સાવિત્રીચરિત્ર જૂન ૧૯૬૭ ] થવી જોઈ એ ' પછી ઘુમસેને સાવિત્રીને કહ્યું : ‘ સારું, ખેટી ! તું ન રસ્તામાં સત્યવાનની સંભાળ રાખજે. ’ આ પ્રમાણે સાસુસસરાની આજ્ઞા લઈ તે સાવિત્રી પેાતાના પતર્દકની સાથે નીકળી, તે ઉપરથી તે। હસતી દેખાતી હતી, પરંતુ તેના હૃદયમાં દુ:ખની માગ સળગી રહી હતી. વીર્ સત્યવાને વનમાં પડેલ । પત્નીની સાથે ફળ વીણીને એક ટાપશી ભરી દીધી. પછી તે લાકડાં કાપવા લાગ્યું. કાપતાં કાપતાં પરિશ્રમને લીવ તેને પરસેવા આવી ગયા. તેના માથામાં વેદના થવા લાગી. આથી તેણે સાવિત્રી પાસે જઈ તે કહ્યું : ‘ પ્રિયે, આજેલ કર્યાં કાપવાથી મારા માથામાં વેદના થવા લાગી છે. બધાં અંગામાં અને હૃદયમાં પણ દાહ થાય છે. શરીર અસ્વસ્થ થઈ રહેલું જણુાય છે. એવુ લાગે છે કે જાણે માથામાં કાઈ વીંછી ચટકા ભરી રડ્યો ન હાય ! કલ્યાણી, હવે મારે સૂવાની ઇચ્છા છે, ખેસવાની મારામાં શક્તિ નથી ’ આ સાંભળી સાવિત્રી પતિની પાસે માવી અને તેનું મસ્તક ખેાળામાં લઈ તે જમીન પર બેસી ગઈ. તેણે નારદજીના કહેલા સમય અને દિવસ ગણી જોયા એટલામાં જ ત્યાં એક પુરુષ જોવામાં આવ્યા. તેના મસ્તક ઉપર મુકુટ હતા, આ પુરુષ અત્યંત તેજસ્વી હાવાથી સ ક્ષાત્સૂના જેવા જાતે હતા. તેનુ' શરીર શ્યામ અને સુ ંદર હતું. ભલ લાય નેત્ર હતાં. હાથમાં પાચ હતા દેખાવમાં તે બહુ ભયાનક લાગતા હતા. તે સત્યવાનની પાસે આવીને ઊભો રહ્યો અને તેના તરફ જોવા લાગ્યા. તેને જોતાં જ સાવિત્રીએ સત્યવાનનું... મસ્ત ધીમેથી ભૂમિ ઉપર મૂકી દીધું અને એકદમ ઊભી થઈ ગઈ. તેનું હૃદય ધડકવા લાગ્યું. તેણે અત્યંત આ (દુઃખી) થઈ તે તે પુરૂષને થ્રુ : તે લાગે છે કે આપ કે ઈ દેવ ! કારણ કે આપનું શરીર મનુષ્ય જેવુ નથી. જો આપની ઇચ્છા હોય તે આપ કે છે। તથા શું કામ કરવા ચાહે છે તે જણ', ' [ ૧૭ સત્યવાનનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. હવે હું તેને મા પાશમાં બંધીને લઈ જઈશ.' સાવિત્રીએ કહ્યું : 'ભગવન્, મેં સાંભળ્યુ છે કે મનુષ્યાને લેવા માટે તે! આપના દૂતા આવે છે, તા આ વખતે માપ સ્વય ક્રમ પધાર્યાં ?' યમરાજ મસ્યાઃ ‘સત્યવાન ધર્માત્મા અને ગુણવાન છે. તે મારા દૂતાએ લઈ જવા ચાગ્ય ન હાવાથી હું પાતે આવ્યા છું.’ ત્યાર પછી યમરાજે સત્યવાનના શરીરમાંથી બળાત્કારે અધીને અંગૂઠા જેવડા જીવ હાર કઢશો. તેને લઈને તે દક્ષિણ દિશા તર્ક ચાલ્યા. ત્યારે દુ:ખથી વળ સાવિત્રી પણ યમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી. આ જોઈ યમરાજાએ કહ્યું: ‘સાવિત્રી, તું પાછી જા અને અના શરીરની અંતિમ ક્રિયા કર. તું પતિસેવાના ઋથી મુક્ત થઈ છે. પતિની પાછળ પણ તારે જ્યાં સુધી આવવાનું હતું ત્યાં સુધી આવી ચૂકી છે.’ યમરાજાએ કહ્યું : ‘સાવિત્રી, તું પતિવ્રતા અને તપસ્ત્રિની છે. તેથી હું તારી સાથે વાતચીત કરીશ તુ મને યમરાજ જાણુ. તારા પતિ થ્યા રાજકુ માર : સાવિત્રી ખેલી : મારા પતિદેવને જ્યાં થઈ જવામાં આવશે અથવા તે પે।તે જ્યાં જશે, ત્યાં મારે પણ જવુ જોઈ એ આ જ સનાતન ધર્મી છે, તપસ્યા, ગુરુનની સેવા, પતિપ્રેમ, વ્રતનું આચરણ અને આપની કૃપાથી મારી ગતિ કર્યાંય પણ અટકી શકતી નથી.' યમરાજ માલ્યા : ‘તારી શુદ્ધ ઉચ્ચારવાળી વાણીથી હું પ્રસન્ન છું. મારી પાસેથી તું સત્યવાનના જીવવા સિવાયના કાઈ પણુ વર માગી લે અને પાછી જા. હું તને કઈ પશુ વર આપવા તૈયાર છું.’ સ.વિત્રીએ કહ્યું : ‘ મારા સસરા રાજ્યભ્રષ્ટ થઈ તે વનમાં રહે છે. તેમની આંખા પણ જતી રહી છે. તે આપની કૃપાથી ચૈત્ર પ્રાપ્ત કરે અને ખળ તથા રાજ્ય મેળવીને તેજથી થઈને રહે’ યમરાજ મેલ્યા : ‘સાધ્વી સાવિત્રી, તેં માગ્યું છે તે પ્રમાણે જ થશે. તું બહુ દૂર સુધી ચાલવાથી શિથિત થયેલી જણાય છે. માટે પાછી વળી જા, જેથી તને વિશે" થાક ન લાગે,’ સાવિત્રીએ કહ્યું : ‘ પતિદેવની પાસે રહેતાં મને થાક કેવા લાગે! જ્યાં મારા પ્રાણુનાથ હશે એ જ મારા વિશ્રામનું શ્રેષ્ઠ સ્થાન હશે . હે દેવેશ્વર, આપ
SR No.537008
Book TitleAashirwad 1967 06 Varsh 01 Ank 08
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1967
Total Pages25
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy