________________
૫૪
એને કહે કાણું ? કે તારી સાથે માથાફોડ કરનાર મદિરમાં હાય કાણુ ?
દીકરીનું સગપણ થયુ અને થાડા જ દિવસ પછી દીકરીએ માને કહ્યું : મા, જેની સાથે મારું સગપણ થયું છે એને હું નહિ પરણું. માએ પૂછ્યુ: બેટા, શું થયુ?
દીકરીએ કહ્યું : એ ધર્માંમાં નથી માનતે. એટલે કે એ નરકમાં નથી માનતા.
માએ હસીને કહ્યું: બસ આટલી જ વાતમાં તું ગભરાઇ ગઇ ! તારે ગભરાવવાની જરૂર નથી. આજે ભલે એ નરકમાં નથી માનતા પણ તું એકવાર એને પરણી લે પછી આપણે એ જણા મા-દીકરી ભેગાં થઇ એને બતાવી આપીશુ કે નરક ન હેાવાની માન્યતા ખાટી છે. આપણે એને અનુભવ કરાવીશુ કે નરક આ રહ્યું.” લેાકેાએ જીવનને જ નરક બનાવ્યું છે, કંટાળાનું ધામ કર્યુ છે.
લેાકેાની સાથે, ગામની સાથે, ઘરની સાથે, વ્યકિતએની સાથે અને જેની સાથે તમારા તકદીરના દોરાઓ જોડાયાં છે એની સાથે રહેવાનુ છે, એમની સાથે જીવન જીવવાનુ છે તે હવે આ બધું મૂકીને તમે કયાં ભાગી જશે?
જેની સાથે રહેવું છે એમનામાં દોષ જોવા કરતાં એમને ખીજી રીતે કેમ ન જુએ ? એનામાંથી સારું વીણીવીણીને કાઢી લેવાનુ છે.
આ દુનિયાના રમતગમતના મેદાનમાં તુ સર્વશ્રેષ્ઠ રમનારી બની જા, એવી સરસ રમત ૨૫ કે તારા વિદાયના દિવસ આવીને ઊભે રહે ત્યારે તારા મુખ ઉપર સંતાષ હાય, સારી રમત રમ્યાને આનંદ હાય.
જ્યારે તમે સારામાં સારી મેચ રમે છે, સાંજ થાય છે અને રમતના મેદાનમાંથી play
દિવ્ય દીપ
ground ઉપરથી બહાર આવે છે ત્યારે તમારી વાટ જોતાં બધાં પ્રેક્ષકે તમને ધન્યવાદ (congratulations) આપે છે, સ્મિતથી વધાવતાં હાય છે, ત્યારે તમે શું કહેા છે? મારી શક્તિ પ્રમાણે સારું રમી લીધુ'. રમતના કંટાળે નથી પણ સતેાષ છે.
એની દુનિયામાં આ ધ્યાન કે રૌદ્રધ્યાન નથી પણ ધર્માંધ્યાન અને શુકલધ્યાન છે.
માટે જે ખેાજાથી તું લદાયેલેા છે, અને જ્યાં જાય ત્યાં માથા ઉપર આ તાણુ tension રાખે છે, તે તુ છોડીને હળવા થા.
વિચારાથી હળવા ખનીશ તે આનંદની પાંખે એસી ભૂતકાળમાં ઊડી શકીશ.
અત્યારે આ વ્યાખ્યાન શ્રવણ કરનાર શ્રોતાવમાં એવા પણ મહત્ત્વના માણસે હશે જે વિચારતા હશે કે ખાખર દસના ટકારે ચિત્રભાનુનું વ્યાખ્યાન પૂરુ થશે. મેટરમાં ઘરે જતાં દશ મિનિટ લાગશે અને દસને પંદર મિનિટે મારી કાન્ફરન્સ શરૂ થશે.
અહીં વિચારે આત્માના ચાલતા હૈાય ત્યારે એ ભાઇના વિચારા પેલી કેન્ફરન્સના ચાલતા હાય. એના મનમાં સવા દશ પહેલાં ઘેર કેમ પહાંચવું એની રચના ચાલતી હાય છે.
વ્યાખ્યાન પછી ઘરે જાઓ, કેઇ પૂછે તેા કહે પણ ખરા કે ચિત્રભાનુના પ્રવચનમાં ગયા હતા, ઠીક હતુ પણ મને કાંઇ ખાસ સ્પર્શે (appeal) કરે એવું ન લાગ્યું લાગે ક્યાંથી ? તું તા એ માં વહેચાયેલે હતા.
જેના મનમાં તાણુ tension છે એ કેઇ જ વસ્તુને આનદ માણી શકતા નથી. Tension તાણુ એને મને એના આનંદને બાંધી રાખે છે.