________________
je
દુઃખ ભાગવવું પડતું નથી, જુલમ સહન કરવા પડતા નથી, એવું કાંઇ જ નથી. વૈને ત્રાસ સૌથી વધારે અંત્યજોને જ હાય છે. અંત્યજોની પાસેથી સરકાર કર તે નિયમિત રીતે ધરાવે છે, પણ એમની સગવડ તેઓ કેટલી સાચવે છે? અંગ્રેજી અમલ પડેલાં તે ખાધે પીધે જેટલા સુખી હતા, તેટલા આજે છે? એમને પેાલીસનું રક્ષણ કેટલું મળે છે? તેમના ધંધાઓને સરકારે કેટલું ઉત્તેજન આપ્યું છે ? સરકારની જુલમની ઘંટીમાં અધા સરખી જ રીતે પીસાય છે. એમાંથી બચવાને માટે આપણે ઘડીવાર એક થઇએ તેથી કઈ અંત્યજોનું કે આપણું દુ.ખ કાયમનું ટળવાનું નથી. એને માટે તે આપણે અંત્યજને સવાલ જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી ત ાસવા જોઇએ. ખાસ કરીને જે વ અસ્પૃશ્યતાના હિમાયતી છે તેની દલીલે। તપાસવી જોઇએ, અને તેને સમજાવવા જોઇએ. હિંદુસ્તાનમાં સેકડૅ નેવું ટકા માણુસેા અશિક્ષિત છે. આજ સુધી દેશની હીલચાલે! લગભગ બાકીના દસ ટકામાં જ આપણે કરી છે. અભણ પ્રજા અને ગામડાં તરફ આપણે ઘણું જ આછું ધ્યાન આપ્યું છે. આપણા આદર્શો, ખાપણી અભિરૂચિ, આપણી ટેવ, આપણા પહેરવેશ, બધું જ તેમનાથી જીદુ પડતુ જાય છે. તેથી આ જ સુધી આપણને ગામડાનાં અભણુ માણુસેાની શક્તિ વિષે શંકા રહ્યાં કરે છે, અને ગામડાંના માણુસેના વિશ્વાસ આપણે મેળવી શકતા નથી. હિંદુમાંથી અસ્પૃશ્યતાને રિવાજ જો આપણે બંધ કરવા હાય ! તે આપણું ખેાકા જેટલા માણસેાનું કામ નથી, પણ વયેાવૃદ્ધ પુરુષા, સ્ત્રીઓ, વેપારીઓ, મજુરા તે કારીગરે ને ગળે એ વાત ઉતારવી જોઇએ. અસ્પૃશ્યતાનું નિવારણુ એ સ્વરાજ્યની એક શરત છે, એટલું જ કહ્યું એ વાત એમને ગળે ઉતરી શકે નહિ.
અસ્પૃશ્યતા એ જ અંત્યજોનું ખરેખરૂં દુઃખ છે. ખરું છે કે તેમના ધરમાં ભૂખમરાએ ધર્ કર્યું છે; ચાંચડ માંકડનું રાજ્ય હોય છે, રાગનું થાણું હેાય છે. ખૈરાંકરાં મુશ્કેલીએ લાજ ઢાંકી શકે છે. ઉંચી હિંદુ કામનાં એઠાં પત્રાવળાં એમને ચાટવાં પડે છે. એમનાં ઉતરેલાં કપડાં પહેરવાં પડે છે, કલાકોના કલાક સુધી કુવા ઉપર વાટ જોયા પછી હવાડાનું ગંધાતું પાણી પીવાને મળે છે. રેલ્વેમાં ચ ક્રામના લેાકેા હાડછેડ કરે છે. પરંતુ કદાચ આ બધી સગવડા એમને મળે તેપણ એમનું ખરૂં દુઃખ ટળવાનું નથી. એમનામાંથી માણસાઇ જતી રહેવાના વખત આવતા જાય છે તે આ ઉપરનાં નાનાં નાનાં દુઃખાતે લીધે નહિ, પશુ અસ્પૃશ્યતાને લીધે. જે અસ્પૃશ્યતા ન હૈાય તેા આજે જેમ સભાઓમાં આપણે બધી