________________
૪૨
શ્રી જૈન વે. કા. સુરડ
મનસુખલાલ કિરનચંદ મહેતાને રાકમાં હતા, પરંતુ તે કા અપૂર્ણ રહ્યું હતું. છતાં સ્વ. હેમચંદ શેઠે તે પૂરેપૂરા ઉત્સાહથી આગળ ચલાવ્યું હતું. આમાં લગભગ દશ હજાર રૂપીઆ ખર્ચ થયા હતા એમ સ્વ. હેમચ’દભાઇનું કહેવું થતું હતું, પરંતુ તે કાર્ય જૂદી જાદી વ્યક્તિની દૃષ્ટિ નીચે પસાર થાય તેાજ પ્રકટ કરવું અને તેમાં અભિપ્રાય અરસ્પરસ વિરૂદ્ધ પડવાથી અત્યાર સુધી તે પ્રકટ થઇ શકેલ નથી એ ખેદજનક છે. આશા છે કે તે મના સુત્ર ભા નગીનદાસ એ ચાર વિદ્યાનેાની કમીટી કરી તેનેા વિશેષ મત લઇ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન કરશે અને સમાજને ઉપકૃત કરશે.
આ ઉપરાંત સ્વ॰હેમદે પોતાની દીટ જેથી જૈન વિદ્યાર્થીઓમાં ધાર્મિક જ્ઞાનના ફેલાવા થાય તે માટે એક ઉત્તમ યેાજના ઘડી જૈન શ્વેતાંબર કાન્ફ્રરન્મની એજયુકેશન ખેડુંતે રૂ. ૨૫૦૦ ની કુલ રકમ આપી હતી કે જેમાંથી દરવર્ષે પાંચસો રૂપ આ નામ તરીકે આપવાના હતા. આમાં પોતાના ઉપકારી વૃજ્ય પિતાશ્રીનું નામ જોડવામાં આવ્યું હતું કે જે ‘અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરિફાઇની પરીક્ષા' તરીકેની યેાજના ધણી તેહમંદ નીવડી હતી. વળી પેાતાના તેપિતાના સ્મરણાર્થે પોતાના વતન માંગરેાળ વાસી જૈન વિદ્યાર્થીઓ માટે એક નાદર રકમ જૂદી રાખી ગા. મૂ. જૈન હાર્સ્ટલ સાથે ખીંગ કાઢી છે. તદુપરાંત હમણા સ્થાપિત થયેલા મહાવીર જૈન વિદ્યાલયમાં દશ વર્ષ સુધી દરેક વર્ષે રૂ. ૧૦૦૧ આપી તે યાજનાના સ્થળભૂત થયા હતા. ખેદ એ છે કે તે સંસ્થા ઉધડતી જોવાનુ તેમનાથી ખની શકયું નથી. આ પરથી જણાશે કે જૈન સમાજ કે જે અંધકારમાં પડેલી છે. તેની સમક્ષ જ્ઞાનદીપક ધરવાનુ અતિ ઉપયોગી છે એ સૂત્ર તેમના હુદયમાં સદાદિત રહ્યું હતું. પ્રાકૃત માર્ગાદેશિકા તૈયાર કરાવવા તેમનુ પણ લક્ષ્ય ગયું હતું. જેનામાં જ્ઞાતિભેદ હતા કે નહિ વગેરે વિષયાપર ઇનામી નિબંધો તૈયાર કરાવવા તેમને વિચાર હતા.
સમાજ સુધારક તરીકે પણ તેમણે ઉચ્ચ મનેખ બતાવ્યું હતું. માંગરાળમાં કેટલાક જૂના વિચાર વાળાએ જૈન વિધિએ લગ્ન કરવા વિદ્ધ ઝુંબેશ ઉપાડી હતી, છતાં તેવાં લગ્ન કરવામાં કાઇપણ જાતનો બાધ નથી પરંતુ લાભ છે એમ સમજી તેમણે તે તે વિધિથીજ લગ્ન કર્યાં હતા. આથી ઉપસ્થિત થયેલા કલહ સામે તેમણે દઢતા અને હિંમત બતાવી હતી. પરદેશગમન પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ હતી, અને વિઘા હુન્નર અર્થે પરદેશ જનારને મદદ આપતા એટલુંજ નહિ પરંતુ પાતાને પણ પરદેશ જઇ પાતાના કમીશન એજટ, કાપડના વેપારી, તથા રૂના વેપારી તરીકે સારા અનુભવ મેળવવાના દૃઢ વિચાર હતા. ખેદ એ છે કે આયુએ યારી આપી નહિ અને મનના મનેારથ મનમાં રહ્યા !
તેમણે અંગ્રેજી સારી રીતે લખી વાંચી શકે તેટલી કેળવણી લઇ વેપારમાં તાલીમ મેળવી હતી, અને તલકચંદ જેઠાના નામથી ચાલતી કાપડની દુકાન, તથા શિવ હેમ અભર નામથી ચાલતી કમિશન એજ’ટની પેઢી ધમધેાકાર તેમણે ચલાવેલ છે. વળી વેપાર - થી અમુક ભાગ ધર્માદાના રાખો તેમાંથી ગરીબ વિદ્યાર્થિઓને મદદ કરતા, ધીરતા અને તેથી તેમના અનેક આશીર્વાદ્ય મેળવતા.
સમાજ સેવક તરીકે જણાવવાનું કે તેઓ દરેક ઉપયાગી જૈન સંસ્થામાં પેતાની હા જરી આપતા એટલુ જ નહિ પરંતુ તે અંગે થતાં ઉપયાગી કુંડામાં સારા શા આપવામાં કદી પછાત પડતા નહિ. જૈન સમાજમાં કેમ વધુ ગ્રેજ્યુએટા, સંસ્કારી પુરૂષો અને પદવી ધરા થાય તે પૃચ્છા ભાવી તેઓ પ્રત્યે બહુ પ્રમેાદ રાખતા.