________________
ચિત્ર પરિચય.
૫૪૩
ધર્મભાવના ઘણી તીવ્ર હતી, હમેશાં પૂજા કરવાનું ચૂકતા નહિ અને તે માટે પેપતાના બંગલામાંજ ધણું સુંદર ધર દેરાસર કરાવ્યું હતું; છ પર્વો પાળવા ઉપરાંત વ્રત્ત ઉપવાસ સેવતા, ઉત્તમ વિદ્વાન મુનિ મહારાજશ્રીના ઉપદેશ શ્રવણ કરવા સાથે તેમની આજ્ઞાનુસાર તન મન ધનથી સુકૃત કરતા, અને ધાર્મિક પુસ્તકા વાંચી મનન કરતા.
સ્નેહીઓ પ્રત્યે ઉચ્ચનાવ અને લાગણી રાખતા; વિદ્યાનાના સમાગમ હંમેશાં ઇચ્છતા; અને આનદ ગમત તથા વિનેાદ આપી તેઓ પાસેથી લેતા.
આવા પુરૂષો ટુક આયુષ્ય ભોગવી ચાલ્યા જાય એ સમાજને માટી ખાટ તા કહેવાય; આ પ્રેગટ પુરવા માટે જૈન શીખતા તેમના પગલે ચાલી પેાતાના તન મન ધનને સુય કરે તેા ધણુ સારૂં. છેવટે અમે આ સ્વર્ગસ્થ મહાશયના આત્માનું પરલેાકપ્રયાણ ઉત્તમ હા એજ ઇચ્છી વિરમીએ છીએ.
૮. શેઠ લલુભાઈ રાયચ'દ
તેમના જન્મ સ. ૧૯૦૬ માં થયા હતા. તેની ૧૩ વર્ષની ઉંમર થતાં તેમનાં પિતાશ્રી ૫૭ વર્ષની વયે સ્વસ્થ થયા ત્યાર પછી મેાટાભાઇની દેખરેખ તેમણે ઝવેરાતના ધ નું શિક્ષણ લેવા માંડયું. તેમાં સારી તાલીમ લઇ શેરદલાલીના ધંધામાં જોડાયા, અને પછી પોતે ધી અમદાવાદ ન્યુ સ્પિનિંગ અન્ડ મેન્યુફેકચરિંગ મિલ ઉભી કરી અને છપનીઆ દુષ્કાળના બારીક વખતે તેને ટકાવી રાખવા સતત મહેનત લીધી. સંવત ૧૯૫૮ માં વેપારાત્તેજક સ્પેનિગ મિલ રાખી સુસ્થિત કરવા પ્રયાસ કર્યાં. પછી હરિપુર સ્પિનિંગ મિત્ર ખેાલી. આવી રીતે ત્રણ મિલેાના એજેંટ તરીકે કામ કરી મૂડીમાં વધારા કર્યાં; પર ંતુ પાછળથી કમશીએ તેમને બહુ નુકશાની ખમવા ઉપરાંત હેરાન થવું પડયું.
પેાતાની ઉન્નત અવસ્થામાં હૃદયમાં રહેલા યા અને આર્દ્રતાના ગુણથી પોતાના ધનના સારી રીતે વ્યય કર્યાં હતા. છપનના દુષ્કાળ પ્રસંગે ધણા ગરીમાને અન્ન વગેરેનાં સાધના પૂરાં પાડવાં ઉપરાંત મહિપતરામ રૂપરામ અાથાશ્રમને સારી રીતે મદદ કરતા હતા. નબળી સ્થિતિના જૈનબધુ માટે ખાવાપીવાની સગવડ તેઓ કામે લાગે ત્યાં સુધી કરવા જૈનહિતવર્ધક ગૃહ અમદાવાદમાં ખેાલ્યું હતુ. અને દર વર્ષે દોઢ હજાર રૂ. ખર્ચ કરતા. રક્તપિત્ત જેવા રાગથી ગ્રત તેમજ અપંગતે આશ્રય આપવા માટે ઇન્કયુરેબલ પા પર્સ હાઉસ એ નામની સંસ્થા ખેાલાવી હતી કે જે હાલ ચાલુ છે. જૈન વિદ્યાર્થિઓના લાભ માટે અને તેને જોઇતી સગવડ કરી આપવા માટે શ્રી બુદ્ધિસાગર આચાયૅના ઉપદેશથી જૈન શ્વેતાંબર ખેોર્ડિંગ ખોલ્યું હતું કે જે ધણું સારૂં કાર્ય અાર સુધી કરી રહેલ છે અને કરતું રહેશે આ કાર્યમાં જૈન મેડિંગનું કાર્ય વધારે સ્થાયી, જીવંત, અને શેાભાજનક છે કારણ કે અમદાવાદ જૈનપુરી ગણાય છે, ત્યાં જૈન શ્રમતા જબરા પડયા છે, છતાં તેમાંથી આ મેડિંગનું કાર્ય શેડ લલ્લુભાઇના હસ્તથી થાય એ તેમને માટે મુબારક ખાદીભર્યું અને સ્તુતિપાત્ર છે. મનુષ્ય પરમાના કાર્યો માટેજ પ્રશંસાને પાત્ર ઠરે છે.
શેઠ લલુભાઇર આફતનાં વાદળાં અનેક આવી ગયાં છતાં તેમણે જે સહનશીલના રાખી છે તે અનુકરણીય છે.